ETV Bharat / state

ભાજપમાં બાળક જન્મે એટલે મોદી, મોટો થાય એટલે ટિકીટ માંગે : BJP MLAનું નિવેદન - Manjalpur BJP MLA Yogesh Patel

વડોદરામાં ભાજપના ધારસભ્યનું આશ્ચર્યજનક નિવેદને (MLA Yogesh Patel Statement) સામે આવ્યું છે. ભાજપના ધારાસભ્યે કહ્યું કે, ભાજપમાં બાળક જન્મે એટલે મોદી મોદી કરે અને મોટો થાય એટલે ટિકીટ માંગે. (assembly sens process in Manjalpur)

ભાજપમાં બાળક જન્મે એટલે મોદી, મોટો થાય એટલે ટિકીટ માંગે : BJP MLAનું નિવેદન

author img

By

Published : Oct 29, 2022, 11:54 AM IST

વડોદરા રાજ્યમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ પક્ષ પલટાની સાથે રાજકીય પ્રહારો વધી રહ્યા છે. સત્તા પક્ષ ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી રહ્યો છે. તો વળી આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીમાં (Manjalpur BJP MLA Yogesh Patel) લડી લેવાના મૂડમાં છે. જ્યારે રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી પણ જાહેર કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. (assembly sens process in Manjalpur)

વડોદરામાં ભાજપના ધારસભ્યનું આશ્ચર્યજનક નિવેદન, મોટો થાય એટલે ટિકીટ માંગે

યોગેશ પટેલનું સ્ફોટક નિવેદન વડોદરામાં માંજલપુર વિધાનસભા સેન્સ (MLA Yogesh Patel Statement) મામલે વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલનું વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે. માંજલપુર બેઠક પર 40 દાવેદારોએ ઈચ્છા દર્શાવતા યોગેશ પટેલ નિવેદન આપ્યું છે. પાંચેય વિધાનસભામાં માંજલપુર વિધાનસભા શ્રેષ્ઠ છે. અગાઉ 5 પટેલો ધારાસભ્ય હતા. હવે હું એકલો જ પટેલ ઉમેદવાર છેલ્લા 7 વખતથી જીતુ છું. જોકે, તમામ 19 વોર્ડમાંથી પટેલ જ્ઞાતિના લોકોએ ટીકીટ માંગી છે. વધુમાં કહ્યુ કે, ભાજપમાં એવુ છે કે બાળક જન્મે એટલે મોદી..મોદી કરે અને મોટો થાય એટલે ટિકીટ માંગે. વડોદરામાં સારામાં સારો વિસ્તાર માંજલપુર અમે બનાવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે પર્યટન સારુ હોય તો લોકો વધારે આવે. જે લોકોએ દાવેદારી નોંધાવી તેને પોતાનો નિર્ણય છે, પરંતુ ભાજપમાં બાળક જન્મે એટલે મોદી મોદી કરે અને મોટો થાય એટલે ટિકીટ માંગે. (Vadodara Assembly Candidate List)

યોગેશ પટેલની લોક ચર્ચા ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી યોગેશ પટેલ સક્રિય નેતાની ભૂમિકા ભજવી રહ્યા છે. યોગેશ પટેલ 1990થી ગુજરાત વિધાનસભાના સભ્ય છે. તેમના જીવનના અનેક કિસ્સા આજે તેમની નજીકના લોકોમાં ચર્ચાય છે. મોટાભાગે તેઓ ભાજપમાં રહીને જ ભાજપના તંત્ર સામે અવાજ ઉઠાવનાર નેતા તરીકે ચર્ચામાં રહ્યા છે. લાંબા સમય સુધી ભાજપના વફાદાર રહ્યા છતાં તેમને જોઈએ તેટલું મહત્વની સ્થાન મળ્યું ન હોવાનું જણાય છે. આ વાત પાછળ પણ તેમનો લડાયક સ્વભાવ કારણભૂત માનવામાં આવે છે. (Vadodara assembly seat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.