ETV Bharat / state

વડોદરાની સયાજી હોસ્પિટલ હાઉસફૂલ, વધુ બેડની કરાઇ વ્યવસ્થા - corona case incress

કોરોનાનો વિસ્ફોટ થતા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હાઉસફૂલ થઈ ગઈ હતી. હવે સયાજી હોસ્પિટલના નોડલ અધિકારી સાથે બેઠક યોજી 770 પથારીની ક્ષમતા ઓક્સિજન સાથે ઉભી કરવામાં આવી છે.

વડોદરાની સયાજી હોસ્પિટલ ફુલ થઇ જતા વધુ બેડની વ્યવસ્થા કરાઇ

author img

By

Published : Apr 6, 2021, 8:22 PM IST

  • 650 બેડની ક્ષમતા સાથે વધુ 120 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે
  • હોસ્પિટલમાં 552 દર્દીઓ દાખલ છે
  • 250 ICU બેડની ક્ષમતા છે
    વડોદરાની સયાજી હોસ્પિટલ ફુલ થઇ જતા વધુ બેડની વ્યવસ્થા કરાઇ
    વડોદરાની સયાજી હોસ્પિટલ ફુલ થઇ જતા વધુ બેડની વ્યવસ્થા કરાઇ

વડોદરાઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે વિવિધ શહેરોમાં કોરોના સામે લડવાના કડક પગલા પણ લેવાઇ રહ્યા છે. હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલ હાઉસફૂલ થઇ જતા વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 770 બેડની સુવિધા ઉભી કરાઇ છે.

આ પણ વાંચોઃ વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરાયા

કોરોનાના દર્દીઓથી હાઉસફૂલ થઈ

શહેરમાં કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે. દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ કોરોના પોઝિટિવ દર્દીઓથી હાઉસફૂલ થઈ ગઈ છે. ત્યારે OSD ડોક્ટર વિનોદ રાવે સયાજી હોસ્પિટલના તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં 650 બેડની ક્ષમતા સાથે વધુ 120 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમાંની મોટાભાગની પાઈપોમાં ઓક્સિજન સાથેની સુવિધા હશે.

બીજા 50 બેડની સુવિધા પણ કરવામાં આવશે

સયાજી હોસ્પિટલમાં હાલમાં 650 બેડની ક્ષમતા છે. જેમાં 552 દર્દીઓ દાખલ છે, 250 ICU બેડની ક્ષમતા છે. તેમાં 100 ખાલી છે, 170 વેન્ટિલેટરની સામે 46 ખાલી છે, માટે નવી સર્જીકલ બિલ્ડિંગના બી 1 અને બી 2 વોર્ડને કન્વર્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 7 એપ્રિલે મોડી રાત સુધી લગભગ 50 બેડની તૈયારી થઈ જશે. બીજા 50 બેડની સુવિધા પણ કરવામાં આવશે. હાલમાં સયાજી હોસ્પિટલમાં 770 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમાંના મોટાભાગના ઓક્સિજન સાથે સુવિધા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરતમાં નવનિર્મિત કિડની હોસ્પિટલમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ આજે મંગળવારથી શરૂ કરાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.