આ 7 ફ્લાઇટના સ્થાને ઇન્ડિગોએ એક દિલ્હી અને એક મુંબઇ એમ બે ફ્લાઇટ શરૂ કરી છે. હવે એર ઇન્ડિયા પણ બુધવારથી વડોદરા-દિલ્હી ફ્લાઇટ શરૂ કરી રહ્યું છે. આ ફ્લાઇટ વડોદરાથી સવારે 6:50 વાગ્યે ટેકઓફ થશે અને 8:20 વાગ્યે દિલ્હી લેન્ડીંગ કરશે. આ સાથે જ વડોદરા દિલ્હી વચ્ચે ફ્લાઇટની કુલ સંખ્યા 6 થઇ ગઇ છે.
હવાઈ મુસાફરોની સુવિધામાં વધારો, વડોદરા-દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની વધુ 1 ફ્લાઇટ શરૂ - Passenger
વડોદરાઃ શહેરમાં વિદેશી ફ્લાઈટની સુવિધા મળી નથી, ત્યારે વડોદરા-દિલ્હી વચ્ચે વધુ એક ડોમેસ્ટીક ફ્લાઈટમાં વધારો થયો છે. જેટ એરવેઝ બંધ થયા બાદ વડોદરાથી દિલ્હી અને મુંબઇ જતી જેટની અંદાજે કુલ 7 ફ્લાઇટ બંધ થતા વડોદરાના એર ટ્રાફિક પર મોટો ફટકો પડયો હતો.
vdr
આ 7 ફ્લાઇટના સ્થાને ઇન્ડિગોએ એક દિલ્હી અને એક મુંબઇ એમ બે ફ્લાઇટ શરૂ કરી છે. હવે એર ઇન્ડિયા પણ બુધવારથી વડોદરા-દિલ્હી ફ્લાઇટ શરૂ કરી રહ્યું છે. આ ફ્લાઇટ વડોદરાથી સવારે 6:50 વાગ્યે ટેકઓફ થશે અને 8:20 વાગ્યે દિલ્હી લેન્ડીંગ કરશે. આ સાથે જ વડોદરા દિલ્હી વચ્ચે ફ્લાઇટની કુલ સંખ્યા 6 થઇ ગઇ છે.
વડોદરા હવાઈ મુસાફરી કરતા મુસાફરોની સુવિધામાં વધારો, વડોદરા દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ શરૂ કરાઈ
વડોદરા એરર્પોટ ઈન્ટરનેશનલ એરર્પોટની સંખ્યામાં ગણતરી કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી વિદેશી ફલાઈટની સુવિધા મળતી નથી..ત્યારે વડોદરાથી દિલ્હી વચ્ચે વધુ એક ડોમેસ્ટીક ફલાઈટનો વધારો થયો છે..જેટ એરવેઝ બંધ થયા બાદ વડોદરાથી દિલ્હી અને મુંબઇ જતી જેટની અંદાજે કુલ ૭ ફ્લાઇટ બંધ થતાં વડોદરાના એર ટ્રાફિક પર મોટો ફટકો પડયો હતો. આ સાત ફ્લાઇટના સ્થાને ઇન્ડિગોએ એક દિલ્હી અને એક મુંબઇ એમ બે ફ્લાઇટ શરૃ કરવામાં આવી છે. હવે એર ઇન્ડિયા પણ બુધવારથી વડોદરા-દિલ્હી ફ્લાઇટ શરૃ કરી રહ્યું છે. આ ફ્લાઇટ વડોદરાથી સવારે ૬.૫૦ વાગ્યે ટેકઓફ થશે અને ૮.૨૦ વાગ્યે દિલ્હી લેન્ડીંગ કરશે. વડોદરા દિલ્હી વચ્ચે એરઇન્ડિયા દ્વારા બુધવારથી વધુ એક ફ્લાઇટની શરૃઆત કરવામાં આવી રહી છે. આ સાથે જ વડોદરા દિલ્હી વચ્ચે ફ્લાઇટની કુલ સંખ્યા ૬ થઇ ગઇ છે. જોકે આ ફલાઈટ શરૂ કરવાથી વડોદરાથી દિલ્હી જતા મુસાફરો માટે ખુશીના સમાચાર છે..
--

Thanks & Regards,
Nirmit Dave
Etv Bharat Gujarat
Reporter, Vadodara(Gujarat)
Mo: +91 97145 08281