ઉલ્લેખનિય છે કે, બંને આરોપીઓને કડક અને સમાજમાં ઉદાહરણ રૂપ સજા થાય તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
દુષ્કર્મ કેસના આરોપીઓની સુરક્ષા તેમજ શહેરની શાંતિને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે હરણી પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓને લાવવામાં આવ્યા હતા. જો કે, મળતી માહિતી મુજબ દુષ્કર્મના આરોપીઓને કડક સજા થાય તે રીતે ઓળખ પરેડ, વિવિધ નમૂના લેવા સહિતની સાઈન્ટિફિક કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવાશે તેવું જાણવામાં મળી રહ્યું છે.