ETV Bharat / state

વડોદરામાં ફરી ભારે વરસાદની ભીતિ, તંત્ર એલર્ટ - rain

વડોદરા: મેઘરાજાની વધુ પડતી મહેરબાનીએ વડોદરા શહેરને જળબંબાકાર કરી દીધું છે. ત્યારે ફરી મેઘરાજાની પધરામણી થઇ ગઇ છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરુપે વડોદરાના જિલ્લા કલેક્ટરે તાત્કાલિક બેઠક બોલાવીને આગામી પરિસ્થિતી અંગે સમીક્ષા કરી હતી.

વડોદરામાં ફરી ભારે વરસાદની ભીતિ, તંત્ર એલર્ટ
author img

By

Published : Aug 11, 2019, 6:32 AM IST

મળતી વિગતો અનુસાર, વડોદાર શહેરમાં મેઘરાજાએ ફરી તેની પધારમણી કરી દીધી છે. હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગાહીને લઇને તંત્રએ લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવાની સલાહ આપી છે. અવિરતપણે વરસી રહેલા વરસાદને કારણે વડોદરાના જિલ્લા કલેક્ટરે આગામી સમયમાં પરિસ્થિતી વકરે તે માટે સાવચેતીના ભાગરુપે બેઠક બોલાવી હતી. બેઠકમાં વિવિધ પરિસ્થિતી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

વડોદરામાં ફરી ભારે વરસાદની ભીતિ, તંત્ર એલર્ટ

આજવા સરોવરની સપાટી પણ 212.15 ફુટે પહોંચી હતી. વિશ્વામિત્રીમાં આજવા સરોવરનું પાણી આવતા તેની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો હતો. શહેરના પૂર્વ અને નદી કાંઠાના વિસ્તારની શાળાના બાળકોને છોડી મુકવામાં આવ્યા હતા. તકેદારીના ભાગરુપે વડોદરમાં NDRFની ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.

Intro:વડોદરા શહેરમાં ફરી મેઘરાજાની પધરામણી, સાવચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેકટરે બોલાવી પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક..Body:વડોદરા શહેરમાં ફરી એક વખત વરસાદે પધરામણી કરી છે અવિરતપણે વરસી રહેલા વરસાદને પગલે વડોદરા જિલ્લા કલેકટર દ્વારા તત્કાલિક સમીક્ષા બેઠક બોલાવી હતી અને સમગ્ર પરિસ્થિતિને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી..વડોદરા શહેરના સયાજીગંજ, ફતેહગંજ, અકોટા, આજવા રોડ, વાઘોડિયા રોડ અને રાવપુરામાં વરસાદ વરસ્યો છે. તો હવામાન વિભાગે વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થયુ છે. આગાહીને લઈને તંત્રએ લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવાની અપીલ કરી છે.Conclusion:વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે જેને પગલે ફરી એક વખત નીચાણવાળા અને શહેરીજનોની મુશ્કેલી વધી છે..
વડોદરા શહેરમાં અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા..જોકે સતત વરસી રહેલા વરસાદને પગલે
આજવા સરોવરની સપાટી 212.15 ફૂટે પહોંચી હતી અને આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી 14 ફૂટે પહોંચી હતી..જોકે તકેદારીના ભાગ રૂપે વડોદરામાં એનડીઆરએફ ની બે ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ..મળતી માહિતી મુજબ
શહેરમાં અવિરત વરસાદ અને હવામાનની અગાહીને જોતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે..શહેરના પૂર્વ અને નદી કાંઠાના વિસ્તારમાં આવેલી શાળાના બાળકોને છોડી મુકવામાં આવ્યા હતા અને આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીની સપાટી વધતા આવતીકાલે શાળા કોલેજો બંધ રહેશે તેવી સંભાવના સેવાઇ રહી છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.