ETV Bharat / state

મેરે ઘર આઈ એક નન્હી પરી ! મુંબઈના દંપતિએ બાળકી એડોપ્ટ કરી - mishra

વડોદરા: એક તરફ ગુજરાત માટે ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યા છે. જે રીર્પોટમાં છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા ઘટી રહી છે. દિકરીઓને બચાવવા માટે અને દિકરીઓની સંખ્યામાં વધારો થાય તે માટે બેટી બચાઓ બેટી પઢાઓ જેવી અનેક જાહેરાતો ચલાવવામાં આવે છે અને લોકોને માહિતગાર કરવામાં આવે છે. તેમ છતાં ગુજરાતમાં છોકરીઓની સંખ્યામાં સતત ઘટાડો થતો જઈ રહ્યો છે. એક તરફ સમાજ દિકરી જન્મ તરછોડી રહ્યું છે. ત્યારે સમાજમાં એવા પણ લોકો છે જે દિકરીને અપનાવી રહ્યા છે. એવો જ એક કિસ્સો વડોદરા શહેરમાં સામે આવ્યો છે.

મુંબઇના દંપતિએ શિશુગૃહમાંથી બાળકીને એડોપ્ટ કરી ઘરમાં ગૃહ પ્રવેશ કરાવ્યો
author img

By

Published : Jun 28, 2019, 7:54 AM IST

Updated : Jun 28, 2019, 11:17 AM IST

સમાજ સુરક્ષા વિભાગ સંચાલિત વડોદરાના શિશુગૃહની આશ્રિત સાત મહિનાની મિશ્રી માટે સાચી પડી છે. જન્મદાતાએ અંગત કારણોસર આજથી સાતેક મહિના અગાઉ મિશ્રીને શિશુગૃહના પારણામાં ચૂપચાપ તર છોડી દિધી હતી. શિશુગૃહના સત્તાધિકારીઓએ આ બાળકીના જૈવિક માતાપિતાની ઘણી શોધખોળ કરી પરંતુ નિષ્ફળતા હાથ લાગી હતી. નિરાધાર બાળકીનો મુંબઇના દેબાશિષ રોય શર્મા અને વનશ્રી રોય શર્માએ મિશ્રીને અપનાવી હતી.

vadodra
મુંબઇના દંપતિએ શિશુગૃહમાંથી બાળકી એડોપ્ટ કરી ઘરમાં ગૃહ પ્રવેશ કરાવ્યો
જિલ્લા બાળ સુરક્ષા એકમના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર, સ્વયં માતૃ સ્વરૂપા શાલિની અગ્રવાલે શર્માના દંપતિના સ્નેહથી દત્તક સંતાન તરીકે માત્ર દિકરીને જ સ્વીકારવાના રોય શર્મા દંપતિના સંકલ્પને જિલ્લા કલેકટરે વધાવ્યો અને પ્રેરક ગણાવ્યો હતો.જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હેતલ પરમારે જણાવ્યું કે, ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગનું એક CARA નામક ઓનલાઇન પોર્ટલ છે. જે દત્તક માટે ઉપલબ્ધ બાળકો અને દત્તક સંતાન ઝંખતા દંપતિઓ, પરિવારોના મિલાપનું કામ કરે છે. આ પોર્ટલની મદદથી વડોદરાની સ્પેશ્યલાઇઝડ એડોપ્શન એજન્સીએ માત્ર શિશુ વયની બાળકીને દત્તક લેવા ઇચ્છતા રોય શર્મા દંપતિને શોધી કાઢ્યા હતા અને તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, સંબંધિત પરિવારની ઘર તપાસ સહિત તમામ કાયદાકીય પ્રક્રિયાઓ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવી અને આજે મિશ્રી રોય શર્મા પરિવારની લાડકી દિકરી તરીકે સ્વીકૃત થઇ હતી. રોય શર્મા પરિવારે બેટી બચાવો, બેટી પઢાવોના ઉત્તમ અને પ્રેરક અને દાખલા રૂપ બની ખરેખર સમાજને એક નવી રાહ ચીંધી છે.

જન્મદાતાએ શિશુગૃહના પારણામાં છોડી: મુંબઇના દંપતિએ પોતાના ઘરમાં બાળકીનો ગૃહ પ્રવેશ કરાવ્યો..

એક તરફ ગુજરાત માટે ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યા છે. જે રીર્પોટમાં છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા ઘટી રહી છે. દિકરીઓને બચાવવા માટે અને દિકરીઓની સંખ્યામાં વધારો થાય તે માટે બેટી બચાઓ બેટી પઢાઓ જેવી અનેક જાહેરાતો ચલાવવામાં આવે છે. લોકોને માહિતગાર કરવામાં આવે છે..તેમ છતાં ગુજરાતમાં છોકરીઓની સંખ્યામાં સતત ઘટાડો થતો જઈ રહ્યો છે. એક તરફ સમાજ દિકરી જન્મ તરછોડી રહ્યું છે..ત્યારે સમાજમાં એવા પણ લોકો છે. જે દિકરીને અપનાવી રહ્યા છે. એવો એક કિસ્સો વડોદરા શહેરમાં સામે આવ્યો છે..

 જેનું કોઇ નથી એનો ભગવાન છે એ કહેવત સાર્થક થઈ છે..સમાજ સુરક્ષા વિભાગ સંચાલિત વડોદરાના શિશુગૃહની આશ્રિત સાત મહિનાની મીઠી મધુરી મિશ્રી માટે સાચી પડી છે. જન્મદાતાએ અકળ કારણોસર આજથી સાતેક મહિના અગાઉ મિશ્રીને શિશુગૃહના પારણામાં ચૂપચાપ તર છોડી દિધી હતી. શિશુગૃહના સત્તાધિકારીઓએ આ બાળકીના જૈવિક માતાપિતાની ઘણી શોધખોળ કરી પરંતુ નિષ્ફળતા મળી. સરકારી શિશુગૃહ એકલવાયી મિશ્રીનું ઘર બન્યું અને સમાજ સુરક્ષાકર્મીઓના હેતપ્રેમ અને લાડ વચ્ચે એનો ઉછેર થવા લાગ્યો. આમ, સરકારી સંસ્થા આ અનાથ બાળકીની નાથ બની..

નિરાધાર બાળકીનો આજે જ્યારે મુંબઇના દેબાશિષ રોય શર્મા અને વનશ્રી રોય શર્માએ પોતાના લાડપ્યાર અને દુલારનું કાયમી સરનામું આપીને પોતાની ઘરદિવડી તરીકે સ્વીકારી ત્યારે તેના ભાગ્યોદયનો સૂર્ય પૂર્ણ કક્ષાએ ખીલી ઉઠ્યો. પારણામાં મળેલી મિશ્રીને જાણે કે માતાપિતાના પ્રેમનું બારણું મળ્યું.

જિલ્લા બાળ સુરક્ષા એકમના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર, સ્વયં માતૃ સ્વરૂપા  શાલિની અગ્રવાલે શર્માના દંપતિના સ્નેહથી છલોછલ ખોળામાં મિશ્રીને સોંપી. દત્તક સંતાન તરીકે માત્ર દિકરીને જ સ્વીકારવાના રોય શર્મા દંપતિના સંકલ્પને જિલ્લા કલેકટરે હરખના ઉમળકાથી વધાવ્યો અને પ્રેરક ગણાવ્યો.

મિશ્રી જે નામ આ સંસ્થઆ દ્વારા રાખવામાં આવ્યું હતું..પેરન્ટસની અમે ઘણી શોધ કરી એવી જાણકારી આપતાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હેતલ પરમારે જણાવ્યું કે, એ શોધમાં નિષ્ફળતા મળતાં અમે મિશ્રીને લીગલ ફ્રી એટલે કે દત્તક આપી શકાય એવા બાળકનો દરજ્જો અપાવવા જરૂરી કાયદેસરની પ્રક્રિયાઓ કરી અને ત્યારબાદ, તેને દત્તક લેવા ઝંખતા હોય તેવા દંપતિની શોધ આદરી હતી.

તેમણે જણાવ્યું કે, ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગનું એક cara નામક ઓનલાઇન પોર્ટલ છે જે દત્તક માટે ઉપલબ્ધ બાળકો અને દત્તક સંતાન ઝંખતા દંપતિઓ, પરિવારોના મિલાપનું કામ કરે છે. આ પોર્ટલની મદદથી વડોદરાની સ્પેશ્યલાઇઝડ એડોપ્શન એજન્સી (એસએએ) એ માત્ર શિશુ વયની બાળકીને દત્તક લેવા ઇચ્છતા રોય શર્મા દંપતિને શોધી કાઢ્યા. તેમનો સંપર્ક કરવામાં આવ્યો, સંબંધિત પરિવારની ઘર તપાસ સહિત તમામ કાયદાકીય પ્રક્રિયાઓ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવી અને આજે મિશ્રી રોય શર્મા પરિવારની લાડકી દિકરી તરીકે સ્વીકૃત થઇ. શિશુ ગૃહના પારણામાં સર્જાયેલી એક કરૂણા કથાનો, મિશ્રીને મુંબઇના માતાપિતા મળતા સુખદ અંત આવ્યો છે.  બાળકીને જ દત્તક સંતાન તરીકે સ્વીકારવાની રોય શર્મા પરિવારની ધગશને બેટી બચાવો, બેટી પઢાવોના ઉત્તમ અને પ્રેરક અને દાખલા રૂપ બની ખરેખર સમાજને એક નવો રાહ ચીંધ્યો છે...  

તાજેતરમાં જ નીતિ આયોગનો હેલ્ધી સ્ટેટ પ્રોગ્રેસિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં ગુજરાતને લઈને ચિંતાજનક રિપોર્ટ છે. આ રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં પ્રતિ હજાર છોકરાઓ સામે 848 છોકરીઓ હોવાનું સામે આવ્યું છે. એટલે કે, 2016થી 2018 સુધીમાં છોકરીઓની સંખ્યામાં 8નો ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં પરંતુ છોકરીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા જ ગુજરાત દેશમાં છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે.

નોંધ- સ્પેશીયલ સ્ટોરી તરીકે લઈ શકાય..
--
Thanks & Regards,

Nirmit Dave
Etv Bharat Gujarat
Reporter, Vadodara(Gujarat)
Mo: +91 97145 08281
Last Updated : Jun 28, 2019, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.