ETV Bharat / state

પૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ સામે ધમકી આપવા બાબતે પોલીસમાં અરજી દાખલ - BCA

વડોદરાઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ વિવાદમાં સપડાયા છે. કારણ કે, વડોદરામાં ક્રિકેટ હિત રક્ષક સમિતિના પ્રમુખે મુનાફ પટેલ સામે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસમાં અરજી દાખલ કરી છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ સામે ધમકી આપવા બાબતે પોલીસમાં અરજી દાખલ કરાઈ
author img

By

Published : Sep 5, 2019, 7:04 PM IST

ક્રિકેટ હિત રક્ષક સમિતિ બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં થતા ભ્રષ્ટ્રાચારોને છેલ્લા ઘણા વર્ષોથી ઉજાગર કરે છે. મુનાફ પટેલ પણ BCAમાં મેન્ટર તરીકે ફરજ બજાવે છે, ત્યારે આ વિવાદ હવે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ સામે ધમકી આપવા બાબતે પોલીસમાં અરજી દાખલ કરાઈ

મળતી માહિતી મુજબ, તાજેતરમાં જ ક્રિકેટ હિત રક્ષક સમિતિના પ્રમુખ દેવેન્દ્ર સુરતી સહિત સભ્યોએ શહેરમાં BCAમાં ચાલતા ભ્રષ્ટ્રાચારને ઉજાગર કરતા હોર્ડિગ્સ શહેરમાં લગાવ્યા હતાં. જેને લઈ દેવેન્દ્ર સુરતીને મુનાફ પટેલે ફોન પર ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ આ મામલે શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનમાં મુનાફ વિરૂદ્ધ અરજી પણ દાખલ કરવામાં આવી છે.

Intro:વડોદરા પૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ સામે ધમકી આપવાના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી..

Body:ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ વિવાદમાં સપડાયા છે. કારણ કે વડોદરામાં ક્રિકેટ હિત રક્ષક સમિતિના પ્રમુખે મુનાફ પટેલ સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. ક્રિકેટ હિત રક્ષક સમિતિ બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં થતા ભ્રષ્ટ્રાચારોને છેલ્લા ઘણા વર્ષોથી ઉજાગર કરે છે અને મુનાફ પટેલ પણ બીસીએમાં મેન્ટર તરીકે ફરજ બજાવે છે..ત્યારે આ વિવાદ હવે પોલીસ સ્ટેશનમાં પોહચ્યો છે..Conclusion:મળતી માહિતી મુજબ તાજેતરમાં જ ક્રિકેટ હિત રક્ષક સમિતિના પ્રમુખ દેવેન્દ્ર સુરતી સહિત સભ્યોએ શહેરમાં બીસીએમાં ચાલતા ભ્રષ્ટ્રાચારને ઉજાગર કરતા હોર્ડિગ્સ શહેરમાં લગાવ્યા હતા. જેને લઈ મુનાફ પટેલે દેવેન્દ્ર સુરતીને ફોન પર ધમકી આપવાના આક્ષેપ દેવેન્દ્ર સુરતી કરી રહ્યા છે..જોકે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે..અને આ મામલે હિત રક્ષક સમિતિના પ્રમુખ દેવેન્દ્ર સુરતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં મુનાફ વિરૂદ્ધ અરજી કરવામાં આવી છે..

નોંધઃ સ્ટોરી એપ્રુવ બાય ડેસ્ક..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.