ETV Bharat / state

ચીનમાં કોરોના વાઇરસને પગલે વડોદરા એરપોર્ટ પર હેલ્થ એલર્ટ - vadodra news today

ચીનમાં કોરોના વાયરસને પગલે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે, ત્યારે વડોદરામાં સાવચેતી દાખવવામાં આવી રહી છે. વડોદરા એરપોર્ટ પર કોરોના વાઇરસ સંબંધિત હેલ્થ એલર્ટ મુકાવામાં આવ્યુ છે.

વડોદરા
વડોદરા
author img

By

Published : Jan 31, 2020, 8:05 PM IST

વડોદરાઃ શહેરના એરપોર્ટ ખાતે કોરોના વાઇરસ સંબંધિત હેલ્થ એલર્ટ ડિસપ્લે બોર્ડ મૂકવામાં આવ્યું છે. કોરોના વાઇરસ એલર્ટ ફોર ઓલ ટ્રાવેલર્સ નામે મૂકાયેલું આ બોર્ડ પાલિકા દ્વારા આપવામાં આવ્યું હોવાનું એરપોર્ટ ડાયરેક્ટરે જણાવ્યું હતું.

ચીનમાં કોરોના વાયરસને પગલે, વડોદરા એરપોર્ટ પર હેલ્થ એલર્ટ મુકાયું

આ બોર્ડમાં ચીનના વુહાન શહેર અને હુબઇથી આવી રહેલા યાત્રીઓને કોરોના વાઇરસ સંબધિત સૂચના છે, જેમાં આવા યાત્રીઓએ મેડિકલ ચેક અપ કરાવી લેવાનું જણાવાયુ છે. જે વુહાન એરપોર્ટથી 14 દિવસમાં પસાર થયા હોય અથવા હુબઇ પ્રાંતથી 28 દિવસ પહેલા આવ્યા હોય, તેમણે પણ આ ચેક કરાવી લેવાનું જણાવાયું છે. કોરોના વાઇરસના લક્ષણોમાં કફ, સતત તાવ અને હાંફ ચઢવા જેવા લક્ષણોનો ઉલ્લેખ છે. આ ઉપરાંત આવા યાત્રીઓ એરપોર્ટના હેલ્થ ઓફિસરનો સંપર્ક કરીને પણ માર્ગદર્શન મેળવી શકે છે.

Intro:વડોદરા..ચીનમાં કોરોના વાયરસને પગલે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે.ત્યારે વડોદરા એરપોર્ટ પર કોરોના વાયરસ સંબંધિત હેલ્થ એલર્ટ મુકાયું છે.

Body:વડોદરા એરપોર્ટ ખાતે કોરોના વાઇરસ સંબંધિત હેલ્થ એલર્ટ ડિપ્લે બોર્ડ મૂકવામાં આવ્યું છે.કોરોના વાઇરસ એલર્ટ ફોર ઓલ ટ્રાવેલર્સ નામે મૂકાયેલું આ બોર્ડ પાલિકા દ્વારા આપવામાં આવ્યું હોવાનું એરપોર્ટ ડાયરેક્ટરે જણાવ્યું હતું.Conclusion:આ બોર્ડમાં ચીનના વુહાન શહેર અને હુબઇથી આવી રહેલા યાત્રીઓને નોવેલ કોરોના વાઇરસ સંબિધિત સૂચના છે,જેમાં આવા યાત્રીઓએ મેડિકલ ચેક અપ કરાવી લેવાનું જણાવ્યું છે.જે વુહાન એરપોર્ટથી 14 દિવસમાં પસાર થયા હોય અથવા હુબઇ પ્રાંતથી 28 દિવસ પહેલા આવ્યા હોય તેમણે પણ આ ચેક કરાવી લેવાનું જણાવાયું છે.કોરોના વાઇરસના લક્ષણોમાં કફ,સતત તાવ અને હાંફ ચઢવા જેવા લક્ષણોનો ઉલ્લેખ છે.આ ઉપરાંત આવા યાત્રીઓ એરપોર્ટના હેલ્થ ઓફિસરનો સંપર્ક કરીને પણ માર્ગદર્શન મેળવી શકે છે.

બાઈટ :ચરણસિંહ એરપોર્ટ ઓથોરિટી ડાયરેક્ટર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.