ETV Bharat / state

વડોદરા ઝડપાયેલા ડ્રગ્સના આરોપીઓને 8 દિવસના રિમાન્ડ મંજુર કરાયા

ગુજરાતમાં અવાર નવાર ડ્રગ્સ મળી રહ્યું છે. ત્યારે ડ્રગ્સના આરોપીઓને કોર્ટમાં(court remanded for eight days) આજે રજૂ કરવામાં આવ્યા હતા. આ આરોપીઓ વડોદરા સિંઘરોટમાં ઝડપાયેલા ડ્રગ્સના આરોપીઓ છે. એટીએસઆ (Gujarat ATS Team) આરોપીઓને અમદાવાદ લઇ ગઇ હતી.

વડોદરા ઝડપાયેલા ડ્રગ્સના આરોપીઓને 8 દિવસના રિમાન્ડ મંજુર કરાયા
વડોદરા ઝડપાયેલા ડ્રગ્સના આરોપીઓને 8 દિવસના રિમાન્ડ મંજુર કરાયા
author img

By

Published : Dec 2, 2022, 6:40 PM IST

વડોદરા સિંઘરોટમાં ઝડપાયેલા ડ્રગ્સના આરોપીઓને(Drug accused) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એટીએસ તલસ્પર્શી તપાસ માટે 8 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ પાંચે આરોપીઓની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓને વડોદરા કોર્ટમાં(Vadodara Court) રજૂ કરાયા હતા. તમામ આરોપીઓને તપાસ અર્થે કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને એટીએસઆ આરોપીઓને (Gujarat ATS Team) અમદાવાદ લઈ ગઈ હતી.

આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ એટીએસના દ્વારા વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં(Vadodara Rural Area) સિંઘરોટ વિસ્તારમાં એક ખેતરમાં ચાલતા નસીલા પદાર્થોનું ઉત્પાદન થતું હતું ત્યાં એટીએસ ની ટીમે દરોડો કરીને સોમીલ પાઠક સહિત પાંચ જણાને ઝડપી પાડી રૂપિયા 478 કરોડનો એમડી ડ્રગ્સનો જથ્થો સહિત રો મટીરીયલ કબજે કર્યું હતું. આ પાંચ આરોપીમાં સૌમિલ પાઠક સહિત અન્ય બે આરોપી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોવાનું ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેવો ઘટસ્પોટ થયો છે. આ તમામ આરોપીની વધુ તપાસ માટે રિમાન્ડ મંજુર કરાય છે.

વધુ ખુલાસા ગુજરાત એટીએસ ટીમ(Gujarat ATS Team) સોમીલ પાઠક, શૈલેષ કટારીયા ,વિનોદ નિજામા, મો.શફી ઉર્ફે જગ્ગુ દિવાન અને ભરત ચાવડા આંતરરાષ્ટ્રીય કે આંતરરાજ્ય ડ્રગ્સ માફિયા સાથે સંકળાયેલ છે કે કેમ? આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે કે કેમ?અન્ય ગુનાહિત બાબતો ના છેડા ક્યાં ક્યાં સુધી છે? આ તમામ તલસ્પર્શી તપાસ હાલમાં એટીએસ 8 દિવસના રિમાન્ડ માં કરશે અને જરૂર પરશે તો આ તમામ આરોપીઓને 8 દિવસ બાદ ફરી રિમાન્ડની માંગણી એટીએસ કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.