ETV Bharat / state

વડોદરાથી બેંગલુરુ અને દિલ્હીની 2 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ કરાઇ

વડોદરાઃ શહેરમાં વડોદરા બેંગલુરુ અને દિલ્હીની વધુ 2 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ કરાઈ હતી, પરંતુ હજુ પણ ઇન્ટરનેશલ ફ્લાઈટની કોઈ જ સુવિધા નથી. જેથી વડોદરાથી મુંબઈ અને અમદાવાદથી ઇન્ટરનેશનલ કનેક્ટેડ ફ્લાઇટનો સહારો લેવા માટે લોકો મજબૂર બન્યાં હતા.

વડોદરાથી બેંગ્લોર અને દિલ્હીની 2 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ કરાઈ
વડોદરાથી બેંગ્લોર અને દિલ્હીની 2 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ કરાઈ
author img

By

Published : Dec 2, 2019, 10:30 PM IST

વડોદરાથી બેંગલુરુ અને દિલ્હીની વધુ બે નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ કરાઈ હોવાની મળતી માહિતી મુજબ વડોદરા ઉદ્યોગપતિઓ અને વેપારીઓના પ્રતિનિધિ મંડળે તાજેતરમાં જ નાગરિક ઉડ્ડયન પ્રધાનને મળીને વડોદરાથી વહેલી તકે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરાથી બેંગલુરુ અને દિલ્હીની 2 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ કરાઈ

વડોદરાથી દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ વચ્ચે રોજની 10થી વધુ ફ્લાઈટ છે. જેમાં બીજી બે ફ્લાઈટનો ઉમેરો થયો છે અને સુવિધામાં વધારો થયો છે. વડોદરાવાસીઓને દિલ્હી અને બેંગલુરુની વધુ 2 ફ્લાઈટના કારણે અન્ય ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન માટે કનેક્ટિંગ ફ્લાઈટના વધુ કેટલાક વિકલ્પો ઉપલબ્ધ થયા છે.

વડોદરા શહેરના લોકોને નવી ડોમેસ્ટિક ફ્લાઈટની ભેટ મળી છે. દિલ્હીથી સવારે સાત વાગ્યે ઉડાન ભરીને આ ફ્લાઈટ વડોદરા ખાતે સવારે 8ઃ40 આવશે અને વડોદરાથી સવારે 9ઃ15 ઉડાન ભરીને સવારે 10ઃ55ને દિલ્હી પહોંચશે.આ ફ્લાઈટ રોજ ઉપલબ્ધ રહેશે. જેથી વડોદરાની જનતાને વધુ 2 ડોમેસ્ટિક ફ્લાઈટની ભેટ મળી છે.

Intro:વડોદરાથી બેંગ્લોર અને દિલ્હીની વધુ બે નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ કરાઈ, હજુ પણ ઇન્ટરનેશલ ફ્લાઈટની કોઈ જ સુવિધા નહીં..Body:મળતી માહિતી મુજબ વડોદરા ઉદ્યોગપતિઓ અને વેપારીઓના પ્રતિનિધિ મંડળે તાજેતરમાં જ નાગરિક ઉડ્ડયન પ્રધાનને મળીને વડોદરાથી વહેલી તકે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી..જોકે હજુ સુધી વડોદરાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ એક પણ નથી જેથી વડોદરાથી મુંબઈ અને અમદાવાદથી ઇન્ટરનેશનલ કનેક્ટેડ ફ્લાઇટનો સહારો લેવો માટે મજબૂર છે..Conclusion:વડોદરાથી દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર વચ્ચે રોજની દસથી વધુ ફ્લાઈટ છે.જેમાં બીજી બે ફ્લાઈટનો ઉમેરો થયો છે અને સુવિધામાં વધારો થયો છે..વડોદરાવાસીઓને દિલ્હી અને બેંગ્લોરની વધુ બે ફ્લાઈટના કારણે અન્ય ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન માટે કનેક્ટિંગ ફ્લાઈટના વધુ કેટલાક વિકલ્પો ઉપલબ્ધ થયા છે..

વડોદરા શહેરના લોકોને નવી ડોમેસ્ટિક ફ્લાઈટની ભેટ મળી છે..દિલ્હીથી સવારે સાત વાગ્યે ઉડાન ભરીને આ ફ્લાઈટ વડોદરા ખાતે સવારે ૮-૪૦ વાગ્યે આવશે અને વડોદરાથી સવારે ૯-૧૫ વાગ્યે ઉડાન ભરીને સવારે ૧૦-૫૫ વાગ્યે દિલ્હી પહોંચશે.આ ફ્લાઈટ રોજ ઉપલબ્ધ રહેશે. જેથી વડોદરાની જનતાને વધુ બે ડોમેસ્ટિક ફ્લાઈટની ભેટ મળી છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.