ETV Bharat / state

વડોદરામાં 102 વર્ષીય વૃદ્ધા પહોંચ્યા મતદાન કરવા, પરંતુ યાદીમાંથી નામ જ ગાયબ!

વડોદરા: શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતા 102 વર્ષીય વૃદ્ધા કાળઝાળ ગરમીમાં પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા, પરંતુ વૃદ્ધા મતદાન ન કરી શકતા નિરાશ થયા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 23, 2019, 4:51 PM IST

વડોદરા શહેરના ફતેપુરા રાણાવાસમાં રહેતા 102 વર્ષના બબલીબહેન મોહનભાઇ રાણા દરેક ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરવા જાય છે. વર્ષ-2014માં પણ તેઓ પરિવાર સાથે મતદાન કરવા માટે ગયા હતા.

આજે પણ બબલીબહેન ચૂંટણી કાર્ડ લઇને પરિવાર સાથે મતદાન કરવા માટે હુજરાત પાગા બુથ ઉપર ગયા હતા, પરંતુ મતદાન મથકે પહોંચતા મતદાર યાદીમાં તેમનું નામ ન નીકળતા તેઓ નિરાશ થઇ ગયા હતા. તેમના પરિવારજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો કે, આ વખતે નામ ગાયબ કેવી રીતે થઇ ગયું. કાળઝાળ ગરમીમાં પરિવાર સાથે મતદાન મથકે પહોંચેલા વૃદ્ધા મતદાન ન કરી શકતા નિરાશ થયા હતા.

VADODARA
વડોદરાના 102 વર્ષીય વૃદ્ધા મતદાન કરવા પહોંચ્યા અને નિરાશ પાછા ફર્યા

વડોદરા 102 વર્ષીય વૃદ્ધા મતદાન કરવા પહોંચ્યાંને ન મતદાર યાદી માંથી નામ જ ગાયબ..

વડોદરા શહેરના ફતેપુરા રાણાવાસમાં રહેતા 102 વર્ષના બબલીબેહન મોહનભાઇ રાણા દરેક ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરવા જાય છે. વર્ષ-2014માં પણ પરિવાર સાથે મતદાન કરવા માટે ગયા હતા. આજે પણ તેઓ ચૂંટણી કાર્ડ લઇને પરિવાર સાથે મતદાન કરવા માટે હુજરાત પાગા બુથ ઉપર ગયા હતા. પરંતુ, મતદાન મથકની મતદાર યાદીમાં તેમનું નામ ન નીકળતા તેઓ નિરાશ થઇ ગયા હતા.  આ વખતે ગાયબ કેવી રીતે થઇ ગયું. તેવો સવાલ કરી તંત્ર સામે પરિવારજનોએ  રોષ વ્યક્ત કર્યો હતો. કાળઝાળ ગરમીમાં પરિવાર સાથે મતદાન મથકે 
પોહચેલા વૃદ્ધા મતદાન ના કરી શકતા નિરાશ થયા હતા..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.