સાબરકાંઠા: જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પ્રાંતિજ ખાતે બસ્ટેન્ડ તેમજ સબજેલ બનાવવાની માંગ કરવામાં આવી હતી. જોકે સ્થાનિકોની માંગને પગલે રાજ્ય સરકાર દ્વારા પ્રાંતિજ બસ સ્ટેન્ડની સાથો સાથ સબજેલ બનાવવાની પણ શરૂઆત કરીવામાં આવી હતી.
![સાબરકાંઠા: પ્રાંતિજમાં સબજેલનું લોકાર્પણ કરવામાં આવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8469296_91_8469296_1597772038042.png)
મંગળવારે આ સબજેલના વિભાગીય વડા સહિત સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે સમાજ-જીવનમાં જરૂરિયાતથી ઓછી સજા ન બને તે જરૂરી છે.જોકે સ્થાનિક લોકોની માંગને આધારે સાબરકાંઠા જિલ્લા કલેકટર સી જે પટેલ દ્વારા સબ જેલની રૂબરૂ મુલાકાત કરી હતી.
જોકે સમાજ જીવનમાં બનતા ગુનાઓ અટકાવવા માટે જરૂરી છે.ત્યારે આગામી સમયમાં પ્રાંતિજ ખાતે ઊભી કરેલી શબ્દ સ્થાનિક ગુનેગારોમાં કેટલી ઉણપ લાવી શકે છે તે મહત્ત્વનું બની રહેશે.