ETV Bharat / state

યમરાજાની સવારી સાબરકાંઠામાં, સતત 4 દિવસથી મળી આવે છે મૃતદેહો - Deadbodys

સાબરકાંઠા: જિલ્લામાં આવેલા હિંમતનગર શહેરમાં જાણે કે યમરાજાએ ધામાં નાખ્યા હોય તેમ છેલ્લા 4 દિવસથી મૃતદેહ મળી આવે છે. ત્યારે હિંમતનગરના ઇડર હાઇ-વે પર સાંઈ મંદિર નજીકથી વધુ એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.

અજાણ્યા યુવકનો મૃતદેહ
author img

By

Published : Mar 30, 2019, 9:26 PM IST

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સતત 4 દિવસથી મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે શનિવારના રોજ ઇડર હાઇ-વે પર સાંઈ મંદિર નજીકથી વધુ એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જેના પગલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

હિંમતનગરથી મળી આવેલો મૃતદેહ

તો હિંમતનગરમાં પ્રથમ દિવસે બસ્ટેન્ડ વિસ્તારના કૉમ્પ્લેક્સમાં આવેલી પાણીની ટાંકીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજા દિવસે હાથમતી નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્રીજા દિવસે RTO બાયપાસ પાસેથીબેરણા ગામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

તો આ મૃતહેદ મળી આવવાનો શિલસિલો યથાવત રહેલા શનિવારના રોજ પણ હિંમતનગરના વક્તાપુર સાંઈ મંદિર નજીકથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે.

આ મામલે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું તારણ સામે આવ્યું છે. જો કે, આ અજાણ્યા યુવાનનો મૃતદેહ હાલમાં હિંમતનગર સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. તો આ અંગે ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

R_GJ_SBR_01_30 Mar_Mrutdeh_Av_Hasmukh
એન્કર:-સાબરકાંઠાના હિંમતનગર માં જાણે કે યમરાજા એ ધામાં નાખ્યા હોય તેમ છેલ્લા ચાર દિવસથી મૃતદેહ મળી આવે છે.આજે હિંમતનગરના ઇડર હાઇવે પર સાંઈ મંદિર નજીક થી વધુ એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
વીઓ:-સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માં સતત ચાર દિવસથી મૃતદેહ મળવાનો સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે. આજે ઇડર હાઇવે પર સાંઈ મંદિર નજીક થી વધુ એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.જેના પગલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.હિંમતનગરમાં પ્રથમ દિવસે બસ્ટેન્ડ વિસ્તાર ના કોંપ્લેક્સ ની પાણી ની ટાંકી માંથી  લાશ મળી હતી તેમજ બીજા દિવસે હાથમતી નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે ત્રીજા દિવસે આરટીઓ બાયપાસ પાસેથી  બેરણા ગામના યુવકની લાશ મળી હતી તેમજ આજે હિંમતનગર ના વક્તાપુર સાઈ મંદિર નજીકથી વધુ એક લાશ મળી છે.ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું પોલીસ નું પ્રથમ તારણ સામે આવ્યું છે જોકે અજાણ્યા યુવાનની લાશ હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે તેમજ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.