ETV Bharat / state

અંજાર પોલીસે રૂ. 25.20 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપ્યો - Kutch anjar news

કચ્છની અંજાર પોલીસે ખાનગી બાતમીના આધારે રેડ પાડી એક શખ્સની વાડીમાંથી 7200 નંગ વિદેશી દારૂની બોટલો પકડી પાડી હતી. સમગ્ર મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કુલ રૂ. 27.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

અંજાર પોલીસે રૂ. 25.20 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપ્યો

author img

By

Published : May 21, 2021, 8:01 PM IST

વિદેશી દારૂની 7200 બોટલ સાથે એક આરોપીની ધરપકડ અન્ય બેની સંડોવણી

કુલ 27.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો

પોલીસે અન્ય બે આરોપીઓને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી

રેડ દરમિયાન વિદેશી દારૂની 600 પેટીઓ મળી આવી

કચ્છ: અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અંજારથી સાપેડા જતા રોડ પર એચ.પી.ના પેટ્રોલપંપ પાસેથી વળતા રસ્તે અંજાર સીમમા આવેલ શાંતીલાલ શામજીભાઇ ડાંગર તથા તેના કાકાઇ ભાઇ મૂકેશ લખુભાઇ ડાંગરે પોતાના કબ્જા ભોગવટાની વાડીમા મનુભા વિઠુભા વાઘેલા દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે તેવી સચોટ બાતમી આધારે રેઇડ કરતા સ્થાનીક જ્ગ્યાએ રેઇડ દરમ્યાન ઇગ્લીશ દારૂ ની 600 પેટીઓ જેમા વિદેશી દારૂની 7200 બોટલ મળી આવી હતી.

અંજાર પોલીસે રૂ. 25.20 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપ્યો
અંજાર પોલીસે રૂ. 25.20 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપ્યો

પોલીસે કુલ 27.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

પોલીસે આરોપી પાસેથી 7200 નંગ વિદેશી દારૂની બોટલો કિંમત 25,20,000, એક મારૂતી અલ્ટો કાર કિંમત 1,00,000 તથા બે મોટરસાઇકલ કિંમત 1,00,000 તથા એક એક્સેસ કિંમત 50000 તથા ત્રણ મોબાઇલ કિંમત 10500 મળીને કુલ 27,80,500નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે અન્ય આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી

પોલીસે પકડાયેલા આરોપીઓને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી હતી અને જેમાં અન્ય 2 આરોપીઓની સંડોવણી છે તે ખૂલતા તેમને પકડવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.