ETV Bharat / state

તૌકતે વાવાઝોડાને લઈ અમદાવાદ જિલ્લા કલેક્ટર સતર્ક, સોલા સિવિલમાં 40 જેટલા બેડ તૈયાર કરાયા - Ahmedabad sola civil

તૌકતે વાવાઝોડાને લઈ અમદાવાદ જિલ્લા કલેક્ટર સહિત તંત્ર સતર્ક બન્યું છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં 40 જેટલા બેડનો તાત્કાલિક ટ્રોમા વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં વાવાઝોડામાં ઇજાગ્રસ્ત અથવા જાનહાની થયેલાને તુરંત સારવાર આપવામાં આવશે તે પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે..

તૌકતે વાવાઝોડાને લઈ અમદાવાદ જિલ્લા કલેક્ટર સતર્ક

author img

By

Published : May 17, 2021, 10:55 PM IST

તૌકતે વાવાઝોડાને લઈ આગમચેતીના પગલાં

સોલા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી વધુ વ્યવસ્થા

જિલ્લા કલેક્ટરની સૂચનાથી સમગ્ર કામગીરી તાકીદે હાથ ધરાઈ

તાત્કાલિક સારવાર કેન્દ્રમાં 40 પથારીની વધુ સુવિધા તૈયાર કરવામાં આવી

કોઈપણ જગ્યાએ જાનહાનિમાં ઇજાગ્રસ્તને સત્વરે સારવાર મળી રહે તેવા હેતુસર કરવામાં આવી સુવિધા ઉપલબ્ધ

દવાઓ સહિત તમામ મેડિકલ વ્યવસ્થા કરાઈ ઉભી

અમદાવાદઃ તૌકતે વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઇ અમદાવાદ જિલ્લા કલેક્ટર સહિત તંત્ર સતર્ક બન્યું છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં અલાયદી 40 પથારીની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા તેમજ શહેરમાં તૌકતે વાવાઝોડાની અસરથી જાનમાલને હાનિ ન પહોંચે અથવા કોઇ વ્યક્તિ ઇજાગ્રસ્ત બને ત્યારે તેને સત્વરે સારવાર મળી રહે તેની અગમચેતીના ભાગરૂપે આ સમગ્ર વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

તૌકતે વાવાઝોડાને લઈ અમદાવાદ જિલ્લા કલેક્ટર સતર્ક, સોલા સિવિલમાં 40 જેટલા બેડ તૈયાર કરાયા

વાવાઝોડા સંદર્ભે અમદાવાદ સોલા સિવિલમાં લેવામાં આવ્યા અગમચેતીના પગલાં

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની સૂચનાથી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. પીના સોની દ્વારા ટ્રોમા સેન્ટરમાં અલાયદા બે વોર્ડ કાર્યરત કરાવવામાં આવ્યા છે. જેમાં 40 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે.

તાત્કાલિક સારવાર કેન્દ્રમાં સંભવિત અસરગ્રસ્તોને તમામ પ્રકારની આક્મિક સારવાર મળી રહે તે માટેનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને તાઉ'તે વાવાઝોડાના આગોતરા આયોજનના ભાગરૂપે કોરોનાની તમામ ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન થાય તેનું ધ્યાન રાખીને સમગ્ર વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.