ETV Bharat / state

અમદાવાદમાં હનીટ્રેપ કેસ મામલે PI એ ક્રાઈમ બ્રાન્ચમાં આપઘાતનો પ્રયાસ કર્યો - Ahmedabad crime branch

અમદાવાદમાં હની ટ્રેપ કેસના માસ્ટર માઈન્ડ ગીતા પઠાણે ક્રાઈમ બ્રાંચમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમણે ક્રાઇમ બ્રાન્ચમાં સેનેટાઇઝર પી લીધુ હતુ. જેથી તેમને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હનીટ્રેપ કેસ મામલે PI એ ક્રાઈમ બ્રાન્ચમાં આપઘાતનો પ્રયાસ કર્યો

author img

By

Published : May 14, 2021, 10:52 PM IST

હની ટ્રેપ કેસના માસ્ટર માઈન્ડ ગીતા પઠાણે ક્રાઈમ બ્રાંચમાં આપઘાતનો પ્રયાસ કર્યો

ક્રાઇમ બ્રાન્ચમાં સેનેટાઇઝર પી લીધું હતુ

સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગીતા પઠાણ અમને તપાસમાં સહકાર નથી આપતા : ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ: હનીટ્રેપ ગેંગમાં પકડાયેલા આરોપીઓની તપાસમાં મહિલા પીઆઇ ગીતા પઠાણ હનીટ્રેપ કરતી ગેંગનો સાથ આપતા હોવાનુ સામે આવ્યુ છે. મહિલા PI ગીતા પઠાણની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. હનીટ્રેપ કેસ બાદ પીઆઇ ગીતા પઠાણ ફરાર થઇ ગયા હતા.

સમગ્ર મામલે ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી

અગાઉ તેઓ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હતા. જેતે સમયે મહિલા પોલીસ સ્ટેશન બહાર હનીટ્રેપ કૌભાંડ ચાલતું હતું. જોકે ગીતા પઠાણની બાદમાં બદલી થતા પાટણમાં ફરજ બજાવતા હતા. તેમની વિરુદ્ધ અગાઉ એ.સી.બી.ટ્રેપ પણ થઈ ચૂકી છે. PI પઠાણ વિરુદ્ધ અનેક આક્ષેપો કરતી અરજીઓ થઈ છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.