ETV Bharat / state

Water in Gujarat Dams : દક્ષિણ ગુજરાતના આ મહત્ત્વના ડેમમાં પાણીના જથ્થાને લઇને શા છે સમાચાર? જૂઓ - તાપીમાં પીવા અને સિંચાઇના પાણીની વ્યવસ્થા

રાજ્યમાં મોટાભાગના વિસ્તારો પાણીના પોકાર પાડી રહ્યાં છે. રાજ્યના ડેમોમાં પાણીનો સંગ્રહ (Water in Gujarat Dams) ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે તાપીથી જુદા સમાચાર મળી રહ્યાં છે. ઉકાઇ ડેમમાં પાણીની સ્થિતિ ( Amount of water in Ukai Dam) અંગે શું કહી રહ્યાં છે અધિકારી જૂઓ આ અહેવાલમાં.

Water in Gujarat Dams : દક્ષિણ ગુજરાતના આ મહત્ત્વના ડેમમાં પાણીના જથ્થાને લઇને શા છે સમાચાર? જૂઓ

author img

By

Published : May 6, 2022, 9:46 PM IST

તાપીઃ રાજ્યભરના ડેમોની (Water in Gujarat Dams) પરિસ્થિતિ પાણીને પગલે દિનપ્રતિદિન વિકટ બનતી જાય છે. ત્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હજી 60 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ ( Amount of water in Ukai Dam) છે. જેના કારણે આગામી 3 મહિના સુધી દક્ષિણ ગુજરાતના (Drinking and irrigation water system in Tapi )માથેથી પાણીનું સંકટ ટળ્યું છે.

5 જિલ્લાને પાણી આપતો ઉકાઈ ડેમ

આ પણ વાંચોઃ Water Crisis in Gujarat : 35 દિવસ સુધી પાણી ન મળે તો શું થાય? જાણો આ ગામડાંઓની રોષસભર વ્યથા

5 જિલ્લાને પાણી આપતો ડેમ- આ પાણીનો પુરવઠો દક્ષિણ ગુજરાતની પીવાની તરસ છુપાવાની સાથે સિંચાઈ, ઉદ્યોગ માટે પૂરતું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તાપી જિલ્લામાં આવેલો ઉકાઈ ડેમ ( Amount of water in Ukai Dam)આસપાસના 5 જિલ્લાઓને પીવાનાં તથા સિંચાઈ, ઉદ્યોગ માટે ઉપયોગી બની રહે છે.

આ પણ વાંચોઃ Water in Bhavnagar Dams : ભાવનગર શહેરવાસીઓ માટે આટલા દિવસનું પાણી, ડેમોની સ્થિતિ પણ જાણો

જુલાઇ સુધી ચાલશે પાણી - ગત વર્ષેની તુલનાએ આ વર્ષે ઉનાળાની ઋતુમાં ઉકાઈ ડેમમાં 62 ટકા પાણી હાલ ઉપલબ્ધ ( Amount of water in Ukai Dam) છે. ઉકાઈ ડેમનું પાણી આવતા અઢી મહિના સુધી નહિ ખૂટે તેવું અધિકારી દ્વારા જાણવા મળ્યું છે. જુલાઈ માસના અંત સુધી ચાલી રહે તેટલી માત્રામાં પાણીનો પુરવઠો (Water in Gujarat Dams) ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.