ETV Bharat / state

Tapi Rapist Poster: સોનગઢના પાદરીએ 16 વર્ષીય દીકરી પર વારંવાર આચર્યુ દુષ્કર્મ - Tapi crime news

તાપી જિલ્લામાં એક સર્મસાર ઘટના પ્રકાશમાં આવી છે, હવસખોર પાદરી (Tapi Rapist Poster)એ 16 વર્ષીય કિશોરીને પીખી નાખી અને તેની મદદગારીમાં તેની પત્નીની પણ સંડોવણી બહાર આવતા પોલીસે ચર્ચના પાદરી સહિત તેની પત્નીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Tapi Rapist Poster: સોનગઢના પાદરીએ 16 વર્ષીય દીકરી પર વારંવાર આચર્યુ દુષ્કર્મ

author img

By

Published : Dec 29, 2021, 10:02 PM IST

સોનગઢ: તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષની સગીરાને તેના જ ગામના એક ચર્ચના પાદરી (Tapi Rapist Poster)એ ત્રણવાર પીખી નાખી હતી, જે અંગે પીડીતાએ પરિવારજનોને વાત કરતા મામલો સોનવઢ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે તુરંત કાર્યવાહી કરી ચર્ચના પાદરી સાથે તેની મદદગારી કરનાર તેની પત્નીની પણ અટકાયત કરી વિવિધ દિશાઓમાં કાર્યવાહી હાથ ધરી છે.

Tapi Rapist Poster: સોનગઢના પાદરીએ 16 વર્ષીય દીકરી પર વારંવાર આચર્યુ દુષ્કર્મ

પાદરીની પત્નીએ વીડિયો કલીપ ઉતારી

આરોપી ચર્ચના પાદરી બલીરામ કોકણી પીડિતાને કોઈને કોઈ બહાના હેઠળ બોલાવીને અલગ અલગ જગ્યાઓ પર ત્રણ વાર દુષ્કર્મ આચર્યું હતું.. જેમાં આરોપી પાદરીની પત્ની પણ વીડિયો કલીપ ઉતારીને આરોપીની મદદગારી કરી હતી.

સમાજને લાંછન લગાવે તેવી ઘટના

સમાજને રાહ ચીંધનારા જ જ્યારે દુષ્કૃત્ય આચારી સમાજને લાંછન લગાવે તેવી ઘટનાને અંજામ આપે ત્યારે ચોક્કસ તેની સામે તિરસ્કારની લાગણી પેદા થાય છે, સોનગઢ પંથકમાં બનેલ આવી જ 16 વર્ષીય બાળાની દુષ્કર્મની ઘટનામાં ખુદ ચર્ચના પાદરીની સીધી સંડોવણી સામે આવતા પંથકમાં પાદરી સામે તિરસ્કારની લાગણી પ્રવર્તી રહી છે, ત્યારે પોલીસ તલસ્પર્શી અને નિષ્પક્ષ કાર્યવાહી કરી આરોપીઓને સખત સજા થાય તેવી લાગણી પ્રવર્તી રહી છે.

આ પણ વાંચો: Love jihad Ahmedabad: યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જતાં નોંધાઇ ફરીયાદ

આ પણ વાંચો: Ahmedabad Charas case: યુવાધનને બરબાદ કરનાર 6 જેલના સળિયા પાછળ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.