ETV Bharat / state

તાપીમાં ડોકટરે મહિલાના પેટમાંથી કાઢી 14.3 કિલોની ગાંઠ

author img

By

Published : May 5, 2019, 11:22 PM IST

તાપી: વ્યારામાં જનરલ હોસ્પિટલમાં એક મહિલાને નવજીવન મળ્યું છે. ડોકટરે મહિલાના પેટમાંથી 14.3 કિલોની અંડાશયની ગાંઠ કાઢી છે.

ડૉકટરે મહિલાના પેટમાંથી કાઢી 14.3 કિલોની ગાંઠ

જિલ્લાના મુખ્ય મથક કહેવાતા વ્યારા ખાતે આવેલી જનરલ હોસ્પિટલ આદિવાસી વિસ્તારના લોકોને માટે સાચા અર્થમાં સંજીવની બની રહી છે. ઉચ્છલ તાલુકાના શકુબેન ગામીતને અંડાશયની ગાંઠ હતી.

જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ.અંકિતા ગામીત અને ડૉ. રુચિ ગામીતે 2 થી 3 કલાકના ઓપરેશન બાદ શકુબેન ગામીતના પેટના ભાગે સર્જરી કરી હતી. તેમજ 14.3 કિલોની અંડાશયની ગાંઠ કાઢી તેમને નવજીવન આપ્યું હતું.

તાપી જિલ્લાના મુખ્ય મથક કહેવાતા વ્યારા ખાતે આવેલી જનરલ હોસ્પિટલ આદિવાસી વિસ્તારના લોકોને માટે સાચા અર્થમાં સંજીવની બની રહી છે ઉચ્છલ તાલુકાના શકુબેન ગામીતને અંડાશયની ગાંઠ હતી જેના કારણે તેઓને અસહ્ય દુખાવો ઉપડતા એક દિવસ અગાઉ વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતર તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ.અંકિતા ગામીત અને  ડૉ. રુચિ ગામીતે બે થી 3 કલાકના ઓપરેશન બાદ શકુબેન ગામીતના પેટના ભાગે સર્જરી કરી 14.3 કિલોની અંડાશયની ગાંઠ કાઢી તેઓને નવજીવન આપ્યું હતું ત્યારે ખરેખર ડોકટર એ ભગવાનનું બીજુ સ્વરૂપ હોય છે તે આ ઘટના પરથી સાબિત થાય છે .....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.