ETV Bharat / state

દૂધ આપતી ન હોવાથી પશુપાલકે વેચી નાખી ગાયમાતા: ખાડીમાંથી મળી આવ્યા ગૌમાંસના તૂકડા - ડોલવણ તાલુકાના કુંભિયા ગામે

તાપી (beef found in tapi) વાલોડથી ખાડીના પુલ પરથી થોડા દિવસો પેહલા અજાણ્યા ઈસમોએ પશુના અવશેષો નાખતા ગૌમાંસ હોવાની વાતોને લીધે પોલીસની સાથે લોકટોળા સ્થળ પર ઉમટ્યા હતા, જેમા તપાસ કરતા પોલીસે 7 આરોપીને ઝડપી પાડ્યા છે.

દૂધ આપતી ન હોવાથી પશુપાલકે વેચી નાખી ગાયમાતા: ખાડીમાંથી મળી આવ્યા ગૌમાંસના તૂકડા

author img

By

Published : Feb 17, 2022, 3:51 PM IST

તાપી: વાલોડ ડોડીયા ફળિયાથી ઇનમા સુમુલ ડેરી તરફ જતા માર્ગ પર આવેલ ચીક ખાડીના પુલ પરથી થોડા દિવસો પેહલા કોઈક અજાણ્યા ઈસમોએ પશુના અવશેષો નાખતા ગૌમાંસ (beef found in tapi)ના હોવાના વાતો પરથી વાતાવરણમાં ઉશ્કેરાટ વ્યાપ્યો હતો. આ અંગેની વાત વાયુ વેગે પ્રસરતા અને પોલીસને જાણ કરતા ગૌમાંસ હોવાની વાતોને લીધે પોલીસ (Tapi valod police)ની સાથે લોકટોળા સ્થળ પર ઉમટ્યા હતા, બનાવ બાબતે વાલોડ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ પશુનાં કાનમાં મારવામાં આવેલ બિલ્લાઓના આધારે ડોલવણ તાલુકાના કુંભિયા ગામે (Kumbhiya village of tapi) રહેતા રાજેશભાઈ સહદેવભાઈ ચૌધરીની ગાય હોવાનું સાબિત થયુ હતુ.

દૂધ આપતી ન હોવાથી પશુપાલકે વેચી નાખી ગાયમાતા: ખાડીમાંથી મળી આવ્યા ગૌમાંસના તૂકડા

કાળા કલરની ગાય ખરીદી

ગાય પાડવા માટે લેવાની છે તેવું કહી, જે ગાય દૂધ આપતી ન હોય તે યુસુફ અહમદ આમલીવાલાએ દલાલ મારફતે ખરીદી કરી હતી, યુસુફભાઈ આમલીવાલાએ ગાય કતલ કરવાના ઇરાદે તેના ઓળખીતા બિસમિલ્લાખાન પઠાણ તથા તેનો પુત્ર ઇમરાનખાનને વેચાણ કરી હતી. તેમજ બિસ્મિલ્લાખાએ શિકેર ગામે રહેતા અનવરભાઇ ઉસ્માન મન્સૂરી પાસેથી એક કાળા કલરની ગાય ખરીદી હતી. એમ કુલ બે ગાયોનું ગૌમાંસ વેચાણ કરવાના ઈરાદે આરોપીઓ બિસ્મિલ્લાખાન પઠાણ તથા તેનો છોકરો અને અન્ય સાથે મળી ઘટનાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: Lasa fever threat: શું કોરોના પછી હવે તાંડવ મચાવશે 'લાસા ફીવર'?

ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો દાખલ

એકબીજાની મદદગારી કરી આરોપીઓએ બંને ગાયોની કતલ કરી ગૌમાસ કાઢી લઈ કામ વગરના અવશેષો છોટા હાથી ટેમ્પોમાં ભરી ખાડીના કિનારે નાંખી નાસી છૂટયા હતા. વાલોડ પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની કલમ 6ખ(1)(2)(3),8(4),10 મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓની અટક કરી હતી. વાલોડ પોલીસે તમામ આરોપીને કોર્ટમાં હાજર કરી 3 દિવસના રિમાન્ડ (Tapi accused on remand) મંજૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: તમારા ફોનમાંથી હમણા જ ડીલીટ કરો: ભારત વધુ 54 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકશે

7 આરોપીઓના નામ

1. અનવર ઉસ્માનભાઈ મન્સૂરી (રહે. શિકેર ગામ તાલુકો વાલોડ)
2. આશિફ અબ્દુલ હક શેખ
3. જાવેદ અબ્દુલ રહેમાન શેખ
4. યુસુફ અહમદ આમલીવાલા (વ્હોરવાડ, વાલોડ)
5. રાજુ વજીરભાઈ રાઠોડ (શેઢી ફળિયુ, વાલોડ)
6. ઇમરાનખાન બિસ્મિલ્લાખાન પઠાણ
7. બિસ્મિલ્લાહખાન રહીમખાન પઠાણ
તમામ રહે. બાપુનગર તળાવની પાળ, વાલોડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.