ETV Bharat / state

તાપીમાં ખેલૈયાઓએ પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લીધો - નરેન્દ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત

તાપી : માં આદ્યશક્તિના નવલા નોરતા ચાલી રહ્યા છે. બારડોલીના બીનીતા પાર્ક ખાતે ગરબાના આયોજનમાં જનજાગૃતિ જોવા મળી હતી. ખેલૈયાઓએ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને સમર્થન આપી પ્લાસ્ટિક મુક્તિ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

etv bharat
author img

By

Published : Oct 3, 2019, 11:05 AM IST

બારડોલીમાં નવરાત્રી પર્વ દરમિયાન સ્થાનિક નગરજનોમાં જાગૃતિ જોવા મળી હતી. બુધવારે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટે અપીલ કરાઇ હતી. બારડોલીના ગાંધી રોડ ઉપર આવેલા બીનીતા પાર્કમાં ગરબાના આયોજનમાં આ જાગૃતિ જોવા મળી હતી.

એક બાજુ નવરાત્રીનું હવે જાણે વ્યાપારીકરણ થઈ ગયું હોય તેમ મોંઘા આયોજનો થઈ રહ્યા છે. અને પ્રાચીન તેમજ શેરી ગરબા ભુલાતાં જાય છે. ત્યારે આવા સમયે ખર્ચની બચત , સલામતી સાથે પ્રાચીન વારસો જળવાઈ રહે તે માટે આ બીનીતા પાર્કના રહીશો દ્વારા પ્રાચીન ઢબે ગવાતા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવરાત્રીમાં જનજાગૃતિ જોવા મળી, પ્લાસ્ટિક મુક્તિ માટે લીધી પ્રતિજ્ઞા

નવલા નોરતાના દિવસો વીતી રહ્યા છે. ત્યારે ઠેકઠેકાણે ગરબાના આયોજન નજરે પડે છે. ત્યારે ખાસ કરીને બારડોલી પંથકમાં મોટા આયોજન બાજુ પર મૂકી સ્થાનિકો પોતાના ગામ , ફળિયા કે સોસાયટીમાં જ ગરબા રમવાનું પસંદ કરી રહ્યા છે. અને ગરબાની સાથે લોકોમાં જાગૃતિ આવતા લોકો આ કાર્યને બિરદાવી પણ રહ્યા છે.

Intro: માં આદ્યશક્તિ ના નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે બારડોલી નગર ના બીનીતા પાર્ક ખાતે ગરબા ના આયોજન માં જન જાગૃતિ જોવા મળી હતી. રહીશો એ પ્લાસ્ટિક મુક્ત ભારત ને સમર્થન આપી પ્લાસ્ટિક મુક્તિ ના નિયમ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

Body:
માં આદ્યશક્તિ ના નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે માઈ ભક્તો માં રોજે રોજ ગરબા ને લઈ ઉત્સાહ બેવડાઈ રહ્યો છે. સુરત જિલ્લા ના બારડોલી માં નવરાત્રી પર્વ દરમિયાન સ્થાનિક નગરજનો માં જાણ જાગૃતિ પણ જોવા મળી હતી. આજે મહાત્મા ગાંધી ની 150 મી જન્મ જયંતિ ના ભાગ રૂપે દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા  પ્લાસ્ટિક મુક્ત ભારત માટે આપીલ કરાઈ છે. તો બારડોલી નગર ના ગાંધી રોડ ઉપર આવેલ બીનીતા પાર્ક માં ગરબા ના આયોજન માં આ જાગૃતિ જોવા મળી હતી. અને સ્થાનિકો એ પ્લાસ્ટિક મુક્તિ માટે શપથ લીધા હતા. સાંભળીએ.
   એક બાજુ નવરાત્રી નું હવે જાને વ્યાપારી કરણ થઈ ગયું હોય તેમ મોંઘા દાત આયોજનો થઈ રહ્યા છે. અને પ્રાચીન તેમજ શેરી ગરબા ભુલાતાં જાય છે. ત્યારે આવા સમયે ખર્ચ ની બચત , સલામતી સાથે પ્રાચીન વારસો જળવાઈ રહે તે માટે આ બીનીતા પાર્ક ના રહીશો દ્વારા પ્રાચીન ઢબે ગવાતા ગરબા નું આયોજન કર્યું હતું.

Conclusion:   નવલા નોરતા ના દિવસ વીતી રહ્યા છે. ત્યારે ઠેકઠેકાણે ગરબા ના આયોજન હિલોળે ચડ્યા છે. ત્યારે ખાસ કરી ને બારડોલી પંથક માં મોટા આયોજન બાજુ એ મૂકી સ્થાનિકો પોતાનજ ગામ , ફળિયા કે સોસાયટી માં ગરબા રમવાનું પસંદ કરી રહ્યા છે. અને ગરબા ની સાથે લોક જાગૃતિ માટે પણ આગળ આવતા પંથક માં લોકો કાર્ય ને બિરદાવી પણ રહ્યા છે.

બાઈટ 1 .... રાજેન્દ્ર વ્યાસ.... સ્થાનિક

બાઈટ 2 ..... પ્રતિમા પટેલ ..... સ્થાનિક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.