ETV Bharat / state

તાપીમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી વહિવટી તંત્ર સજ્જ, કલેક્ટરે વિવિધ કોવિડ સેન્ટર્સની લીધી મુલાકાત

તાપી જિલ્લામાં કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે ત્યારે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી જિલ્લા વહિવટી તંત્ર હજી પણ સજાગ થઈને પરિસ્થિતિ પર નિયંત્રણ રાખી રહ્યું છે. જિલ્લા કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓ સાથે કોવિડ કેર સેન્ટર્સની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે સારી કામગીરી કરતા કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

તાપીમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી વહિવટી તંત્ર સજ્જ, કલેક્ટરે વિવિધ કોવિડ સેન્ટર્સની લીધી મુલાકાત
તાપીમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી વહિવટી તંત્ર સજ્જ, કલેક્ટરે વિવિધ કોવિડ સેન્ટર્સની લીધી મુલાકાત
author img

By

Published : Jun 3, 2021, 9:44 AM IST

  • તાપી જિલ્લા કલેકટરે કોવિડ સેન્ટરોની મુલાકાત લીધી
  • જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ ધીમે-ધીમે ઘટ્યું
  • સારી કામગીરી કરતા કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા

તાપીઃ જિલ્લામાં કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે ત્યારે જિલ્લા વહિવટી તંત્ર હજી પણ સજાગ થઈને પરિસ્થિતિ પર નિયંત્રણ રાખી રહ્યું છે. કોરોનાના કેસ વધી ન જાય અને કોઈ બેદરકારી ન રહી જાય તે માટે જિલ્લા કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓ સાથે કોવિડ કેર સેન્ટર્સની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે સારી કામગીરી કરતા કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચો- સી.આર.પાટીલે વાવાઝોડાથી અસરગ્રસ્‍ત બનેલા ઉના- ગીર ગઢડા પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારોની લીધી મુલાકાત

કલેક્ટરે ઉકાઈ-કાકરાપારના વિવિધ કોવિડ સેન્ટર્સની લીધી મુલાકાત

જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરના કારણે કોઈને મુશ્કેલી ન વેઠવી પડે તે માટે ઉકાઈ-કાકરાપારમાં વિવિધ કોવિડ સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા વહિવટી તંત્રએ માઈક્રો પ્લાનિંગની સાથે હાથ પગલા હાથ ધર્યા છે. માઈક્રો પ્લાનિંગની કામગીરી સુવ્યવસ્થિત રીતે પ્રસ્થાપિત કરવા ટોચના અધિકારીઓ સુધીના કર્મચારીઓ સાથે સંકલનથી કામ કરવું ખૂબ જ જરૂરી છે.

જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ ધીમે-ધીમે ઘટ્યું

આ પણ વાંચો- રાજ્ય સરકાર કોરોનાની 3જી લહેર માટે સજ્જ, મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલ હાલ શરૂ નહી કરાય

કલેક્ટરે વિવિધ સૂચનો પણ આપ્યા

કલેક્ટરે વિવિધ કોવિડ કેર સેન્ટર્સની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ સારી કામગીરી બદલ કર્મચારીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા. કલેક્ટર હાલાણીએ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી કાપડીયા, જિલ્લા મુખ્ય આરોગ્ય આધિકારી ડો. હર્ષદ પટેલ અને તેમની ટીમ દ્વારા સોનગઢ તાલુકાના ઉકાઇ-કાકરાપારના વિવિધ કોવિડ સેન્ટરોની મુલાકાત લીધી હતી તથા જરૂર જણાય ત્યાં સૂચનો કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.