ETV Bharat / state

વાયુ વાવાઝોડુંઃ કેરીના પાકને નુકસાન, ખેડૂતોમાં ચિંતા

તાપીઃ વાયુ વાવાઝોડુંના પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તો બીજી બાજુ કેરીના પાકને માઠી અસર જોવા મળી હતી. તાપી જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા ડોલવણ તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા આંબા ઉપરથી મોટી સંખ્યાની કેરી ખરી પડતા ખેડૂતોને પેટ પર પાટુ પડ્યું છે. રાજ્ય ભરમાં કેટલાક દિવસોથી વાયુ વાવાઝોડાથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને બે દિવસમાં ખાસ કરીને ભારે પવન અને વરસાદી ઝાપટાથી ખેડૂતોના કેરીના પાકને નુકસાન થયું છે.

author img

By

Published : Jun 14, 2019, 9:30 PM IST

સ્પોટ ફોટો

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની જ્યાં મેઘરાજાએ પહેલી જ બેટિંગની શરૂઆત ધુઆધાર કરી હતી. આમતો દક્ષિણ ગુજરાત અને તેમાં પણ તાપી અને સુરત જિલ્લો ખાસ શેરડી ડાંગર પાક લેતો આવ્યો છે પણ ભાવ સરળતા માટે ખેડૂતો આમવાડી તરફ વળ્યા હતા અને પોતાની જમીનમાં આંબા વાડી કરીનો પાક સારા ભાવની આશા સાથે લીધો હતો. આંબા ઉપર કેરી તૈયાર થઈ અને બેડવાના સમયએ વાતાવરણમાં આવેલ બદલાવથી અપરિપક્વ કેરી ખરી પડી હતી અને માર્કેટમાં જાય તે પહેલાં ખેડૂતોને નુકસાની મળી છે.

કેરીના પાકને નુકસાન

વધતા રાસાયણિક ખાતર, દવા, મજૂરીના ભાવોથી ત્રસ્ત ખેડૂતોએ આંબાવાડીનો વિકલ્પ અજમાવ્યો હતો. પણ જાણે કુદરત રૂથી હોય તેમ પરિણામના સમય એજ વાતાવરણ બાજી બગડતા ખેડૂતોની મહેનત નિષ્ફળ નીવડી છે કારણ કે, પરિપક્વ કેરી બેડીને માર્કેટમાં મોકલતા 20 કિલોએ 600થી 700 રૂપિયા ભાવ ખેડૂતોને મળતો હતો. હવે કેરીના માર્કેટને એવી તો અસર થઈ કે ભાવ પણ સીધા ઘટીને 200 રૂપિયા થઈ જતા મણ દીઠ 400 રૂપિયાનું આર્થિક નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે.

        એક બાજુ વાતાવરણ માં પલટો તો બીજી બાજુ કેરી ના પાક ને માઠી અસર જોવા મળી છે. તાપી જિલ્લા ના આદિવાસી વિસ્તાર ગણાતા ડોલવણ તાલુકા માં વાવાઝોડા સાથે વરસાદ વરસતા  આંબા ઉપર થી મોટી સંખ્યા કેરી ખરી પડતા ખેડૂતો ને પડતા પર પાટુ પડ્યું છે.                                                             રાજ્ય ભર માં કેટલાક દિવસો થી વાયુ વાવાઝોડા થી વાતાવરણ માં પલટો આવ્યો છે. અને બે દિવસ માં ખાસ કરી ને ભારે પવન અને વરસાદી ઝાપટા થી ખેડૂતો ના કેરી ના પાક ને નુકસાન થયું છે. અહીં વાત છે તાપી જિલ્લાના ડોલવણ તાલુકા ની જ્યાં મેઘરાજાએ પહેલી જ બેટિંગ ની શરૂઆત ધુઆધાર કરી હતી.આમતો દક્ષિણ ગુજરાત અને તેમાં પણ તાપી અને સુરત જિલ્લો ખાસ શેરડી ડાંગર પાક લેતો આવ્યો. પણ ભાવ સરળતા માટે ખેડૂતો આમવાડી તરફ વળ્યા હતા. અને પોતાની જમીન માં આંબા વાડી કરી કેરી નો પાક લીધો હતો . અને સારા ભાવો ની આશા પણ હતી. આંબા ઉપર કેરી તૈયાર થઈ અને બેડવા ના સમય એ વાતાવરણ માં આવેલ બદલાવ થી અપરિપક્વ કેરી ખરી પડી હતી. અને માર્કેટ માં જાય તે પહેલાં ખેડૂતો ને નુકસાની મળી છે.  
               વધતા રાસાયણિક ખાતર , દવા , મજૂરી ના ભાવો થી ત્રસ્ત ખેડૂતો એ આંબાવાડી નો વિકલ્પ અજમાવ્યો હતો. પણ જાણે કુદરત રૂથી હોય તેમ   પરિણામ ના સમય એજ વાતાવરણ બાજી બગડતા ખેડૂતો ની મહેનત નિષ્ફળ નીવડી છે. કારણ કે પરિપક્વ કેરી બેડી ને માર્કેટ માં મોકલતા 20 કિલો એ 600 થી 700 રૂપિયા ભાવ ખેડૂતો ને મળતો હતો. હવે કેરી ના માર્કેટ ને એવી તો અસર થઈ કે ભાવ પણ સીધા ઘટી ને 200 રૂપિયા થઈ જતા મણ દીઠ 400 રૂપિયા નું આર્થિક નુકસાન ખેડૂતો ને ભોગવવા નો વારો આવ્યો છે. સાંભળીએ.
               છેલ્લા ત્રણ ચાર દિવસ થી દક્ષિણ ગુજરાત અને સુરત જિલ્લા માં સતત હવામાન માં ફેરબદલ , પવન , વરસાદી ઝાપટા થી ખેતી ના અનેક પાકો ને અસર થઈ રહી છે. જ્યારે આંબાવાડી ના ખેડૂતો ને મોટું નુકસાન છે. ત્યારે ખેડૂતો ને પ્રોત્સાહિત કરવાની વાતો કરતી સરકાર દ્વારા ખેતી ના કપાસ , મગફળી જેવા પાકો માં આફત સમય એ સહાય અપાય છે તેમ સુરત જિલ્લા માં પણ ખેડૂતો ના હજારો હેક્ટર માં ઉભેલ આંબાવાડી તેમજ નુકસાન ગયેલ અન્ય પાકો માટે પણ  થોડે અંશે રાહત આપવામાં આવે તેવું ખેડૂત આલમ માં માંગ ઉઠી છે. પણ હાલ તો અન્ય પાકો માંથી રોકડીયા પાકો તરફ વળેલા ખેડૂતો માટે બાવા ના બેવ બગડ્યા જેવા હાલ થયાં છે.

બાઈટ.1 ...... આર.એસ.પટેલ...... ખેડૂત ...... ડોલવણ

બાઈટ. 2 .....દિપક પટેલ ...... ખેડૂત ....ડોલવણ 

2 વિઝ્યુલ અને 2 બાઈટ એફ.ટી.પી કરેલ છે

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.