ETV Bharat / state

સાયલાના સુદામડા ગામે પાન-બીડીનું વેચાણ કરતા વેપારીનો વીડિયો વાયરલ - પાન-બીડી, ગુટખા, તમાકુનું વેચાણ

સુરેન્દ્રનગર: સાયલા તાલુકાના સુદામડા ગામે ખોળની આડમાં પાન-બીડી, ગુટખા, તમાકુનું વેચાણ કરતા વેપારીનો વીડિયો વાયરલ થયો છે.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર
author img

By

Published : Apr 26, 2020, 4:33 PM IST

સુરેન્દ્રનગર: સાયલા તાલુકાના સુદામડા ગામે ખોળની આડમા પાન-બીડી, ગુટખા, તમાકુનું વેચાણ કરતા વેપારીનો વીડિયો વાઈરલ થયો હતો. જે વીડિયોમાં લોકડાઉન અને કોરોના વાઈરસની મહામારી હોવા છતાં લોકો પાન-બીડી, ગુટખા, તમાકુ ખરીદવા પડાપડી કરતા નજરે પડ્યા હતા.

પાન-બીડી, ગુટખા, તમાકુનું વેચાણ કરતા વેપારીનો વિડિયો થયો વાયરલ
આ વાઈરલ વીડિયોને આધારે પોલીસે દુકાનમાં ચેકીંગ હાથ ધરી રૂ. 12,600/- નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. મળતી વિગતો મુજબ ઘણા સમયથી વેપારી ગેરકાયદે રીતે વેચાણ કરતો હતો. છતાં પોલીસે કેમ કાર્યવાહી ન કરી તે અંગે પણ ચર્ચા થઇ હતી. જેમાં પોલીસની અચાનક રેડથી અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.