બાતમીના આધારે ડી-સ્ટાફના વિજયસિંહ, જયરાજસિંહ, અમિતભાઈ, સહિતનાઓએ દરડો પડ્યો હતો. જેમાં રામનગરમાં રહેતા લાલાભાઇ નટુભાઈના ઘર સામે બાવળની ઝાડીઓમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી લાલાભાઇ નાસી છૂટવામાં સફળ રહ્યા હતો. પોલીસે રૂપિયા 47,400ના મુદ્દામાલ સાથે 85 બોટલ કબજે કરીને A ડીવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર પોલીસે બાતમીના આધારે વિદેશી દારુ ઝડપ્યો - Gujarati news
સુરેન્દ્રનગર: જિલ્લામાં વિદેશી દારૂની બદીને ડામવા જિલ્લા પોલીસ વડા એ કડક આદેશ કર્યા છે. આ દરમિયાન A ડીવીઝન પોલીસ મથકના D સ્ટાફના ધનરાજસિંહ વાઘેલાને રામનગરમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે દરોડા પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સ્પોટ ફોટો
બાતમીના આધારે ડી-સ્ટાફના વિજયસિંહ, જયરાજસિંહ, અમિતભાઈ, સહિતનાઓએ દરડો પડ્યો હતો. જેમાં રામનગરમાં રહેતા લાલાભાઇ નટુભાઈના ઘર સામે બાવળની ઝાડીઓમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી લાલાભાઇ નાસી છૂટવામાં સફળ રહ્યા હતો. પોલીસે રૂપિયા 47,400ના મુદ્દામાલ સાથે 85 બોટલ કબજે કરીને A ડીવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂની બદીને ડામવા જિલ્લા પોલીસ વડા એ કડક આદેશ કર્યા છે આ દરમિયાન એ ડીવીઝન પોલીસ મથકના ડી સ્ટાફના ધનરાજસિંહ વાઘેલાને રામનગરમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી આથી ડી-સ્ટાફના વિજયસિંહ, જયરાજસિંહ, અમિતભાઈ, સહિતનાઓએ દરડો પડ્યો હતો જેમાં રામનગરમાં રહેતા લાલાભાઇ નટુભાઈ કોળીના ઘર સામે બાવળની ઝાડીઓમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો આ દરોડા દરમિયાન આરોપી લાલાભાઇ કોડી દાસી છૂટવામાં સફળ રહ્યા હતો પોલીસે રૂપિયા 47000 400 ના મુદ્દામાલ સાથે 85 બોટલ કબજે કરીને એ ડીવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે