ETV Bharat / state

સુરસાગર ડેરીની ચૂંટણીમાં ભાજપનો ભગવો ફરક્યો - ભાજપ

સુરેન્દ્રનગર: જિલ્લાની દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત સુરસાગર ડેરીમાં પાંચ ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ હતી. જે માટે મતદાન યોજાયું હતું. ડેરીની 13 ડીરેક્ટરોની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં આઠ સદસ્યો બિન હરીફ થયા હતા. જ્યારે પાંચ તાલુકાઓમાં પાંચ ડિરેક્ટરો માટે ચૂંટણીનો જંગ જામ્યો છે. તેમાં ધ્રાંગધ્રા, ચોટીલા, સાયલા,ચુડા,વઢવાણ, માટે 350 જેટલા મતદારો મતદાન કર્યું. જેમાં ૯૯.૭૬ ટકા મતદાન થયું હતું.ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

file photo
author img

By

Published : Aug 2, 2019, 5:03 AM IST


સુરેન્દ્રનગર જિલ્લા દુધ ઉત્પાદક સંઘની ચુંટણીમાં ૯૯.૭૬ ટકા જેટલું મતદાન થયું હતું ત્યારે સુરસાગર ડેરી ખાતે મતગણતરી હાથધરવામાં આવી હતી.


સુરેન્દ્રનગર જિલ્લા દુધ ઉત્પાદક સંઘની ચુંટણીમાં ૯૯.૭૬ ટકા જેટલું મતદાન થયું હતું ત્યારે સુરસાગર ડેરી ખાતે મતગણતરી હાથધરવામાં આવી હતી.

Intro:Body:સુરેન્દ્રનગર માં સુર સાગર ડેરી ની ચૂંટણી
સુરેન્દ્રનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત સુરસાગર ડેરીમાં આજરોજ પાંચ ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ છે. જે માટે આજે મતદાન થઈ રહ્યું છે. ડેરીની 13 ડીરેક્ટરોની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં આઠ સદસ્યો બિન હરીફ થયા હતા. જ્યારે પાંચ તાલુકાઓમાં પાંચ ડિરેક્ટરો માટે ચૂંટણી નો જંગ જામ્યો છે. જે માટે આજરોજ મતદાન થઈ રહ્યું છે. તેમાં ધ્રાંગધ્રા, ચોટીલા, સાયલા,ચુડા,વઢવાણ, માટે 350 જેટલા મતદારો મતદાન કર્યું. જેમાં 99.73 ટકા મતદાન થયું હતું આજે યોજાઈ રહેલ ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.આવતીકાલે આ ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
બાઈટ
(૧) વિજયભાઈ પટ્ટણી
(ચૂંટણી અધિકારી સુર સાગર ડેરી)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.