ETV Bharat / state

હળવદ બે જૂથ વચ્ચે અથડામણ બાદ સામસામી પોલીસ ફરિયાદ - police

હળવદ: હળવદ પંથકમાં રહેતા બે જૂથ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ બઘડાટી બોલી ગઈ હતી અને જૂથ અથડામણ થવા પામી હતી. જે બનાવ બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

halvad
author img

By

Published : Jun 17, 2019, 7:29 PM IST

હળવદના રહેવાસી વિજય રાઠોડે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે, કે આરોપી નટુ પરમાર, વાઘજી પરમાર, ખોડા પરમાર, હર્ષદ પરમાર, રમેશ પરમાર, પ્રવીણ પરમાર, ગુલાબ પરમાર, દેવશી પરમાર, નરશી પરમાર, સુરેશ પરમાર, લાલજી પરમાર, કાન્તી પરમાર, શૈલેશ પરમાર, નાનજી પરમાર, કિરણ પરમાર, નિતેશ પરમાર, ગવરી પરમાર, મંજુ પરમાર, વસંત પરમાર અને ચંપા પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે રાત્રીના સમયે નટુ પરમાર ગાળો બોલતો હતો અને ફરિયાદીના બાપુજીએ ગાળો બોલવાની ના કહેતા ગાળો આપી તેમજ કાકા વજુ સમજાવવા જતા તેમને પણ ગાળો આપી, લોખંડ પાઈપ મારી તેમજ અન્ય આરોપીઓ હથિયારો લઈને ધોકો કુહાડીથી હુમલો કરી દેતા ફરિયાદી પાલજી, ધુળા, હર્ષદ અને મોનીલને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

હળવદ બે જૂથ વચ્ચે અથડામણ બાદ સામસામી પોલીસ ફરિયાદ

જયારે સામાપક્ષે નટવર પરમારે આરોપી પાલજી, હસમુખ, વિજય, મુલજી, વજુ, જીતુ અને અમિત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ ફરિયાદીને અગાઉ કરેલ કેસ પાછો ખેંચી લેવાનું કહી લાકડી, પાવડો અને લોખંડ પાઈપ જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી તેમજ મંજુબેન,પ્રવીણ, વાઘજી, સહિતનાઓને ઈજા પહોંચી છે. હળવદ પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

R_GJ_MRB_07_17JUN_HALVAD_JUTH_ATHDAMAN_VISUAL_AV_RAVI

R_GJ_MRB_07_17JUN_HALVAD_JUTH_ATHDAMAN_SCRIPT_AV_RAVI

હળવદ : બે જૂથ વચ્ચે અથડામણ બાદ સામસામી પોલીસ ફરિયાદ

બંને પક્ષે ઈજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

        હળવદ પંથકમાં રહેતા બે જૂથ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ બઘડાટી બોલી ગઈ હતી અને જૂથ અથડામણ થવા પામી હતી જે બનાવ બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

        હળવદના રહેવાસી વિજયભાઈ પાલજીભાઇ રાઠોડે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી નટુભાઈ નાનજીભાઈ પરમાર, વાઘજીભાઈ છગનભાઈ પરમાર, ખોડાભાઈ છગનભાઈ પરમાર, હર્ષદભાઈ ખોડાભાઈ પરમાર, રમેશભાઈ ગણેશભાઈ પરમાર, પ્રવીણભાઈ દેવશીભાઈ પરમાર, ગુલાબભાઈ દેવશીભાઈ પરમાર, દેવશીભાઈ છગનભાઈ પરમાર, નરશીભાઈ છગનભાઈ પરમાર, સુરેશભાઈ નરશીભાઈ પરમાર, લાલજીભાઈ નરશીભાઈ પરમાર, કાન્તીભાઈ નાનજીભાઈ પરમાર, શૈલેશભાઈ નાનજીભાઈ પરમાર, નાનજીભાઈ છગનભાઈ પરમાર, કિરણભાઈ વિનોદભાઈ પરમાર, નિતેશભાઈ વિનોદભાઈ પરમાર, ગવરીબેન દેવશીભાઈ પરમાર, મંજુબેન રમેશભાઈ પરમાર, વસંતબેન ખોડાભાઈ પરમાર અને ચંપાબેન વાઘજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે રાત્રીના સમયે નટુભાઈ નાનજીભાઈ પરમાર ગાળો બોલતો હતો અને ફરિયાદીના બાપુજીએ ગાળો બોલવાની ના કહેતા ગાળો આપી તેમજ કાકા વજુભાઈ સમજાવવા જતા તેને ગાળો આપી લોખંડ પાઈપ મારી તેમજ અન્ય આરોપીઓ હથિયારો લઈને ધોકો કુહાડીથી હુમલો કરી દેતા ફરિયાદીના બાપુજી પાલજીભાઇ ધુળાભાઈને, મોટાભાઈ હર્ષદ અને નાનાભાઈ મોનીલને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે

        જયારે સામાપક્ષે નટવરભાઈ ઉર્ફે નટુ નાનજીભાઈ પરમારે આરોપી પાલજીભાઇ ધુડાભાઈ, હસમુખ પાલજીભાઇ, વિજય પાલજીભાઇ, મુલજી પાલજીભાઇ, વજુભાઈ ધુડાભાઈ, જીતુભાઈ વજુભાઈ અને અમિતભાઈ વજુભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ ફરિયાદીને અગાઉ કરેલ કેસ પાછો ખેંચી લેવાનું કહી આરોપીઓએ લાકડી, પાવડો અને લોખંડ પાઈપ જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો જેમાં ફરિયાદી તેમજ મંજુબેન, પ્રવીણભાઈ, વાઘજીભાઈ, સહિતનાઓને ઈજા પહોંચી છે હળવદ પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે        

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.