પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે સર્જાતી સમસ્યાઓથી ત્રાસીને ચક્કાજામ કરનારા સ્થાનિકોએ અધિકારીઓ ન આવે ત્યાં સુધી રોડ ખાલી કરવાની ના પાડી હતી. અડધો કલાક ચક્કાજામ રાખતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારબાદ પાલિકના ચીફ ઓફિસર ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા અને લોકોની રજૂઆત સાંભળી હતી. તંત્રની બાહેંધરી મળ્યાં બાદ લોકોએ રસ્તાને રાબેતા મુજબ શરૂ કર્યો હતો.
સુરેન્દ્રનગરમાં પ્રાથમિક પ્રશ્નને લઇ સ્થાનિકોએ કર્યો ચક્કાજામ - protest for Primary features
સુરેન્દ્રનગરઃ શહેરમાં થોડા દિવસ પહેલા પડેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. ગટરોના પાણીનો નિકાલ થયો ન હતો. જેના કારણે ગટરો ઉભરાઈ હતી. સુરેન્દ્રનગર વૉર્ડ નંબર 1ના રહીશો અને મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો. બાદમાં સુરેન્દ્રનગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો.
primary
પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે સર્જાતી સમસ્યાઓથી ત્રાસીને ચક્કાજામ કરનારા સ્થાનિકોએ અધિકારીઓ ન આવે ત્યાં સુધી રોડ ખાલી કરવાની ના પાડી હતી. અડધો કલાક ચક્કાજામ રાખતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારબાદ પાલિકના ચીફ ઓફિસર ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા અને લોકોની રજૂઆત સાંભળી હતી. તંત્રની બાહેંધરી મળ્યાં બાદ લોકોએ રસ્તાને રાબેતા મુજબ શરૂ કર્યો હતો.
Intro:Body:Gj_Snr_Road Chakkajam_pkg_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : ડેસ્ક
એન્કર.
સુરેન્દ્રનગર શહેરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા તેમજ ભૂગભ ગટરમાથી પાણી નો નિકાલ ન થતા ઠેર.
સુરેન્દ્રનગર શહેરમાં થોડા દીવસ પહેલા પડેલ વરસાદ ને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા ત્યારે ગટર મથી પાણીધો નિકાલ ન થતા અને ગટરો ઉભરાતા સુરેન્દ્રનગર વોડૅ1 રહીશો અને મહિલાઓ મોટી સંખ્યામાં ચકકાજામ કયૉ હતો રહીશો દ્રારા વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતા કોઈ જ નિકાલ ન આવતા વોડ1ના રહીશોએ ચકકાજામ કયૉ હતો ચકકાજામ ના પગલે સુરેન્દ્રનગર પોલીસ ધટનાસ્થળે દોડી આવી હતી અને મામલો ઠારે પાડવાનો પ્રયાસ કયૉ હતો ત્યારે નગરપાલિકા ના જવાબદાર અધિકારીઓ જ્યા સુધી ન આવે ત્યા સુધી રોડ ખોલવાનો પણ સ્થાનિકોએ ઈન્કાર કયૉ હતો તેમજ 30 મિનીટ સુધી ચકકાજામ કરી રાખતા બંને તરફ ટ્રાફિક જામની સમસ્યા સજાઈ હતી તેમજ ટ્રાફીક જામને પગલે નગરપાલિકા ના ચિફ ઓફીસર ધટનાસ્થળે દોડી આવી સમગ્ર વિસ્તાર ની પરિસ્થિતિ અને લોકોની રજૂઆત સાભળી હતી સ્થાનિક જણાવી રહયા છે કે અનેકવાર રજૂઆત છતા કોઈ કામગીરી ન થતા ન છુટકે લોકોએ રસ્તા પર ઉતરવુ પડયુ હતુ અને રોગચાળો ફાટી નીકળ્યો છે ધરે ધરે બીમારીના ખાટલા છે.તેમજ આ બાબતે સુરેન્દ્રનગર નગરપાલિકા ના ચિફ ઓફીસર સંજય પંડયાએ જણાવ્યું હતુ કે ભારે વરસાદ ને કારણે ઠેર ઠેર પાણી ભરયા હતા જેને લઈને સ્થાનિક દ્રારા જાતે ભૂગર્ભ ગટરના ઢાકણા ખોલી નાખતા અંદર માટી અને કચરો જવાને કારણે ગટર બોલક થઈ ગઈ છે હજુ ભૂગર્ભ ગટર હજુ કામગીરી એજેન્સી કરી રહી હોવાથી નગરપાલિકા દ્રારા લેખિત અને તાત્કાલિક સુચના આપી દેવામાં આવી છે પરંતુ હાલ સ્થાનિકોના ધરમા પાણીને કારણે સમસ્યાનો સામનો કરી રહયા છે.
બાઈટ.
હમીદાબેન(સ્થાનિક રહીશો)
રફીકભાઈ(સ્થાનિક રહીશો)
રૂબીના બેન(સ્થાનિક રહીશો)
સંજય પંડયા (નગરપાલિકા ચિફ ઓફીસર)Conclusion: