સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ
- ધ્રાંગધ્રા 28 મીમી
- પાટડી 16 મીમી
- વઢવાણ 17 મીમી
- થાન 10 મીમી
- મુળી 27 મીમી
- ચુડા 20 મીમી
- લખતર 14 મીમી
- સાયલા 27 મીમી
- લીંબડી 14 મીમી
- ચોટીલા 18 મીમીસુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદ
ચોવીસ કલાકમાં જિલ્લાના તાલુકામાં પડેલ વરસાદ 189 મીમી
- સુરેન્દ્રનગર જિલ્લામાં આ સીઝનમાં પડેલો કુલ વરસાદ
- મુળી 752 મીમી
- લખતર 776 મીમી
- ધ્રાંગધ્રા 975 મીમી
- સાયલા 802 મીમી
- લીંબડી 555 મીમી
- ચુડા 1063 મીમી
- ચોટીલા 853 મીમી
- થાન 838 મીમી
- વઢવાણ 872 મીમી
- દસાડા 560 મીમી
- સિઝનનો જિલ્લાનો કુલ વરસાદ 8046 મીમી
જિલ્લાના જળાશયો ધોળીધજા ડેમ,ફલકું ડેમમાં વરસાદી પાણીની આવકથી ડેમમાં પાણી ભરાયાનાયકા ડેમ ,વડોદ ડેમ, થોરીયાળી, ત્રિવેણી ઠાંગા,ડેમ, સુખ ભાદર ડેમ,મોરસલ ડેમ,વાંસલ ડેમ ઓવરફ્લો.