ETV Bharat / state

PM મોદી 17 એપ્રિલે સુરેન્દ્રનગરમાં, જાહેર સભાને કરશે સંબોધિત - SNR

સુરેન્દ્રનગરઃ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટેની ટક્કર છે. મતદારોને રીઝવવા PM મોદી સુરેન્દ્રનગરમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

SNR
author img

By

Published : Apr 12, 2019, 11:34 AM IST

સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટેની ટક્કર છે, ત્યારે મતદારોને રીઝવવા સુરેન્દ્રનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભાનું 17 એપ્રિલે બપોરે 1:00 વાગ્યે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

SNR
સ્પોટ ફોટો

DATE : 12/04/19
VIJAY BHATT 

સુરેન્દ્રનગર
લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા સીટ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કટેની ટકર છે અને મતદારોને રીઝવવા સુરેન્દ્રનગર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભાનું 17 એપ્રિલ બપોરે 1.00 વાગ્યે જવાહર પોલીસ પરેડ. ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.