ધોરાજીથી દર્દીને મુકીને અમદાવાદ તરફ જતી હતી, ત્યારે લીંબડી હાઈ-વે પર આવેલા સી.એન.જી પંપ પાસે એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર એક જ પરિવારના 2 પુરૂષો અને 3 મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એમ્બ્યુલન્સ ચાલક બળદેવભાઈ કાનજીભાઈ રાણાને ઇજા પહોંચતા સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ઘટના સ્થળે જઇ કાર્યવાહી હાથ ધરી હતી.
લીંબડી હાઇ-વે પર પાસે એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત - Gujarati News
સુરેન્દ્રનગરઃ રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર લીંબડી પાસે ધોરાજી ખાતે દર્દીને મુકીને અમદાવાદ જતી એમ્બ્યુલન્સને લીંબડી હાઈવેના બગદાણા સી.એન.જી.પંપ પાસે અકસ્માત નડ્યો હતો. એમ્બ્યુલન્સ ચાલકને ઇજા થતા સારવાર માટે અમદાવાદ લઈ જવાયો હતો.
લીંબડી હાઇવેના બગદાણા સી.એન.જી પંપ પાસે એમ્બ્યુલન્સ અને કારને નડ્યો અકસ્માત
ધોરાજીથી દર્દીને મુકીને અમદાવાદ તરફ જતી હતી, ત્યારે લીંબડી હાઈ-વે પર આવેલા સી.એન.જી પંપ પાસે એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર એક જ પરિવારના 2 પુરૂષો અને 3 મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એમ્બ્યુલન્સ ચાલક બળદેવભાઈ કાનજીભાઈ રાણાને ઇજા પહોંચતા સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ઘટના સ્થળે જઇ કાર્યવાહી હાથ ધરી હતી.
SNR
DATE 19/05/19
VIJAY BHATT
સુરેન્દ્રનગર રાજકોટ થી અમદાવાદ હાઈવે પર લીંબડી પાસે ધોરાજી દર્દીને મૂકીને અમદાવાદ જતી એમ્બુલન્સ લીંબડી હાઈવેના બગદાણા સી.એન.જી.પંપ પાસે એમ્બ્યુલન્સ અને કાર પછી અકસ્માત થયો હતો એમ્બુલન્સ ચાલકને ઇજા થતા સારવાર માટે અમદાવાદ લઈ જવાયો હતો
ધોરાજી થી દીદી મૂકીને અમદાવાદ તરફ કોલેજ જતી હતી ત્યારે લીંબડી પછી આવેલ બધા સીએનજી પમ્પ પાસે લીંબુ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો કારમાં સવાર એક જ પરિવારના બે પુરુષો અને ત્રણ મહિલાઓ આબાદ બચાવ થયો હતો જ્યારે એમ્બુલન્સ ચાલક બળદેવભાઈ કાનજીભાઈ રાણાને ઇજા પહોંચતા સારવાર માટે લીબડી સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ અમદાવાદ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અંગે પોલીસે ઘટના સ્થળે જઇ કાર્યવાહી હાથ ધરી છે