ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં રખડતાં ઢોરોને પકડવા જયપૂરની ટીમને સોંપાઈ વિશેષ જવાબદારી - Jaipur team begins operation

સુરેન્દ્રનગરઃ શહેરમાં તાજેતરમાં એક યુવાન આખલાની અડફેટે ચડતા મોત નિપજ્યું હતું. સુરેન્દ્રનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા પ્રાથમિક સમસ્યા અને રોડ પર રખડતા પશુઓને કારણે શહેર બંધ એલાન આપવામાં આવ્યું હતુ.

surendranagar
author img

By

Published : Sep 24, 2019, 8:48 AM IST

સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરોને પકડવા માટે જયપુરની બે ટીમ હાઇડ્રોલિક વાહનો સાથે કામે લાગી છે. લાંબા સમયથી શહેરના વિવિધ રોડ પર રખડતાં પશુઓના કારણે રાહદારી અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી રખડતા પશુઓને પકડવા શહેરીજનોની રાવ ઉઠતા સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકા દ્વારા જયપુરની ટીમને વિશેષ જવાબદારી સોંપાઈ છે.

સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ, જયપૂરની ટીમ દ્રારા પકડવાની કામગીરી શરુ કરાઇ

પાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોલિયા અને ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ ટીમ દ્વારા પ્રથમ દિવસે જ શહેરના વિવિધ રસ્તા પર પોલીસ બંદોબસ્ત સાથે 26 જેટલા રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરી હતી. તેમજ પ્રથમ દિવસે આખલા પકડાવામાં આવ્યા હતા અને ખાખરાધર મહાજનની વીડમાં મોકલી આવ્યા હતા, ત્યારે હજુ આગામી દિવસોમાં પણ આ ટીમ દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

Intro:Body:Gj_snr_Rakhadata pashu pakadya_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા

એન્કર.
સુરેન્દ્રનગર શહેરમાં તાજેતરમાં એક યુવાન આખલા(ખુટીયાની)અડફેટે મોત નિપજ્યું હતું તેમજ સુરેન્દ્રનગર શહેર ક્રોગસ દ્રારા પણ તાજેતરમાં શહેરની પ્રાથમિક સમસ્યા અને રોડ પર રખડતા પશુઓને કારણે બંધ એલાન આપ્યું હતુ . ત્યારે
સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરોને પકડવા માટે જયપુર ની બે ટીમ હાઇડ્રોલિક વાહનો સાથે કામે લાગી છે.સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક સમયથી શહેરના વિવિધ રોડ ઉપર રખડતાં ભટકતાં પશુઓના કારણે રાહદારી અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, આથી આવા રખડતા પશુઓ ને પકડવા શહેરીજની રાવ ઉઠતા સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકા દ્વારા જયપુર ની ટીમને સુરેન્દ્રનગરમાં ઉતારી છે, પાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોલિયા અને ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ ટીમ દ્વારા પ્રથમ દિવસે જ શહેરના વિવિધ રસ્તા ઉપરથી પોલીસ બંદોબસ્ત સાથે ૨૬ જેટલા રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરી હતી, તેમજ પ્રથમ દીવસે આખલા (ખુટીયાને) પકડાવામા આવ્યા હતા અને ખાખરાધર મહાજનની વીડમા મોકલી આપ્યા છે, ત્યારે હજુ આગામી દિવસોમાં પણ આ ટીમ દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ જ રહેશે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.