ETV Bharat / state

સુરેન્દ્રનગરના સાયલામાં 24 કલાકની અંદર 3 ગંભીર ઘટના આવી સામે

સુરેન્દ્રનગરઃ લોકોને કાયદાનો ડર ન હોય તેમ ખુલ્લે આમ ફાયરિંગ અને હત્યાના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં જ સાયલા તાલુકાના ચોરવીરા અને નીનામા ગામમાં ફાયરિંગના બનાવને હજુ કલાકો પણ નથી થયા ત્યાં ફરીથી સાયલામાં એક લાશ મળી આવી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 7, 2019, 9:29 AM IST

સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા જાણે હોય જ નહી તેમ બનાવો બની રહ્યા છે. તાજેતરમાં ચોરવીરા અને નિનામા ગામે ફાયરિંગની ઘટનાના આરોપી હજુ પકડાયા નથીને ફરી એકવાર અમદાવાદના નિવૃત એર્ગિકલ્ચરના કર્મચારીની હાઈવે પરથી ગળાના અને છાતિના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારેલી હાલતમા લાશ મળી આવતા સમગ્ર પંથકમાં પોલીસ કામગીરીથી ચકચાર મચી જવા પામી છે.

આ બાબતે સ્થાનિક લોકો દ્વારા રવિવારે બપોરથી આ કાર અહીં પડી હોવાની જાણ પોલીસને કરતા સાયલા પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ કરતા ગંભીર હાલતમાં લાશ જોવા મળતા લિબંડી DySP, LCB, SOG, ડોગ સ્કોડ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા કારમા પડેલી લાશની તપાસ કરતા અમદાવાદના સોનલ પાકૅ વિસ્તારમાં રહેતા નિવૃત એર્ગિકલ્ચર કર્મચારી ગુણવંતરાય ભટ્ટ હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાબતે તેઓના મોબાઈલ દ્વારા તેઓના પુત્રનો સંપર્ક કરતા રવિવારે સવારે 10 કલાકે અમદાવાદથી જૂનાગઢ જવા નિકળ્યા હતા. તેમજ તેઓની પાસે કોઈ જોખમી કે કિંમતી વસ્તુઓ ન હતી. તેઓ અવાર નવાર જુનાગઢ એક બે દિવસ માટે જતા જ હોય છે. તેઓને કોઈની સાથે દુશ્મની પણ ન હતી. સોમવારે બપોરે સાયલા નજીકથી અમદાવાદ તરફ જવાના રસ્તા પર કાર માથી લાશ મળી આવતા ચકચાર મચી ગંઈ હતી.

આ બાબતે DySP કક્ષાએ હાલ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે. આગમી સમયમાં સમગ્ર બનાવનો ભેદ ઉકેલ માંથાનો દુખાવો સાબિત થશે તેમજ હાલ પોલીસે તેમના પરિવાર લોકોના નિવેદનને આધારે તપાસ હાથ ધરી છે.

સાયલામાં 24 કલાકની અંદર ત્રણ ગંભીર ઘટના

સુરેન્દ્રનગર સાયલા તાલુકામાં 24 કલાકની અંદર ત્રણ ગંભીર ઘટના બનતા પોલીસ માટે પણ ચેલેન્જ સમાન બની રહ્યું છે. હવે જોવાનું રહ્યુ કે, પોલીસ કેટલા કલાકની અંદર આ હત્યાઓનો ભેદ ઉકેલે છે.

SNR
DATE 06/05/19
VIJAY BHATT 

એન્કર...

સુરેન્દ્રનગર જીલ્લાની અંદર લોકોને કાયદાનો ડર ન હોય તેમ ખુલ્લે આમ  ફાયરિંગ અને હત્યાના બનાવો બની રહ્યા છે ત્યારે તાજેતરમાં જ સાયલા તાલુકાના ચોરવીરા અને નીનામા ગામાં ફાયરિંગના બનાવને હજુ કલાકો પણ નથી થયા ત્યા ફરીથી સાયલા કલાકની અંદર લાશ મળી આવી છે ત્યારે આવો જોઈએ શું છે સમગ્ર અહેવાલ...

સુરેન્દ્રનગર જીલ્લાની અંદર કાયદો ય્યવસ્થા જાણે હોય જ નહી તેમ બનાવો બની રહયા છે ત્યારે તાજેતરમાં ચોરવીરા અને નિનામા ગામે ફાયરિંગ ની ધટના આરોપી હજુ પકડાયા નથી ત્યારે ફરી એકવાર અમદાવાદના નિવૃત અગિકલ્ચરના કમૅચારી ની હાઈવે પરથી ગળાના અને છાતિના ભાગે તિક્ષણ હથિયારના ના ધા મારેલ હાલતમા લાશ મળી આવતા સમગ્ર પંથકમાં પોલીસ કામગીરીથી ચકચાર મચી જવા પામી છે.ત્યારે આ બાબતે સ્થાનિક લોકો દ્રારા ગઈકાલ બપોરથી આ કાર અહી પડી હોવાની જાણ પોલીસને કરતા સાયલા પોલીસે ધટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા ગંભીર હાલતમાં લાશ જોવા મળતા લિબંડી  ડીવાયએસપી, એલ.સી.બી, એસ.ઓ.જી,ડોગ સ્કોડ  સહિતનો પોલીસ કાફલો ધટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા કારમા પડેલ લાશ ની તપાસ કરતા અમદાવાદ ના સોનલ પાકૅ વિસ્તારમાં રહેતા નિવૃત એગીકલ્ચર કમૅચારી ગુણવંતરાયભટ્ટ  હોવાનું જાણવા મળ્યું હતું આ બાબતે  તેઓના મોબાઈલ દ્રારા
તેઓનો પુત્રનો સંપકૅ કરતા ગત સવારે (રવિવારે )10 કલાકે અમદાવાદ થી જૂનાગઢ જવા નિકળીયા હતા તેમજ તેઓની પાસે કોઈ જોખમી કે કીમતી વસ્તુઓ ન હતી તેમજ અવનવાર તેઓ જુનાગઢ એક  બે દીવસ માટે જતા જ હોય છે અને તેઓને કોઈની સાથે દુશ્મની પણ ન હતી ત્યારે આજે બપોરે(સોમવારે) સાયલા નજીક થી અમદાવાદ તરફ જવાના રસ્તા પર કાર માથી લાશ મળી આવતા ચકચાર મચી ગંઈ હતી.ત્યારે આ બાબતે ડીવાયએસપી કક્ષાએ હાલ તો સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે.ત્યારે આગમી સમયમાં સમગ્ર બનાવનો ભેદ ઉકેલ માથાનો દુખાવો સાબિત થશે તેમજ હાલ પોલીસે તેમના પરિવાર લોકોના નિવેદનને આધારે તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર સાયલા તાલુકામાં 24કલાકની અંદર ત્રણ ગંભીર ધટના બનતા પોલીસ માટે પણ ચેલેન્જ સમાન ધટના બની રહી છે ત્યારે હવે જોવુ રહયુ કૈ પોલીસ કેટલા કલાકની  અંદર ભેદ ઉકેલે છે.

બાઈટ
ડી.બી.બસીયા(ડીવાયએસપી, સુરેન્દ્રનગર)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.