ETV Bharat / state

ધ્રાંગધ્રામાં ભાજપના ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાએ પતંગ ચગાવી સૌને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી

સુરેન્દ્રનગરઃ રાજ્યભરમાં લોકોએ ઉત્તરાયણની મજા માણી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ભાજપના ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજા ઉત્તરાયણની ઉજવણી કરવા પહોંચ્યા હતા. તેમણે સૌને ઉત્તરાયણી શુભેચ્છા પાઠવી હતી. સાથે જ મોદી સરકરાના વખાણ કરીને વિકાસ કાર્યો ગણાવ્યાં હતાં.

suredranagr
suredranagr
author img

By

Published : Jan 15, 2020, 5:04 AM IST

Updated : Jan 15, 2020, 4:51 PM IST

ઉતરાયણના દિવસે ભાજપના રાજકીય આગેવાન આઈ.કે. જાડેજાએ ધ્રાંગધ્રામાં મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરી હતી અને સૌને શુભેચ્છા પાઠવી હતી. તેમજ મોદી સરકારે ટ્રીપલ તલાક, 370 અને 35 Aની કલમ નાબૂદ ,રામ મંદિર અને CAA અંગે લીધેલા નિર્ણયના વખાણ કરી ગુજરાતના વિકાસની આશા વ્યક્ત કરી હતી.

સુરેન્દ્રનગરમાં આઈ. કે જાડેજાએ પતંગ ચગાવી સૌને ઉત્તરાણની પાઠવી શુભેચ્છા

ઉતરાયણના દિવસે ભાજપના રાજકીય આગેવાન આઈ.કે. જાડેજાએ ધ્રાંગધ્રામાં મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરી હતી અને સૌને શુભેચ્છા પાઠવી હતી. તેમજ મોદી સરકારે ટ્રીપલ તલાક, 370 અને 35 Aની કલમ નાબૂદ ,રામ મંદિર અને CAA અંગે લીધેલા નિર્ણયના વખાણ કરી ગુજરાતના વિકાસની આશા વ્યક્ત કરી હતી.

સુરેન્દ્રનગરમાં આઈ. કે જાડેજાએ પતંગ ચગાવી સૌને ઉત્તરાણની પાઠવી શુભેચ્છા
Intro:Body:Gj_Snr_I.Kjadeja patang utsav_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ :
ફોર્મેટ :avb

આજે મકરસંક્રાંતિ ઉજવણી

આજે 14 મી જાન્યુઆરી લોકો આજના દિવસે પતંગ ઉડાડીને આનંદ માળે છે. ત્યારે આજના દિવસે રાજકીય આગેવાનો પરિવાર સાથે પણ પતંગ ઉડાડીને આનંદ માણ્યો હતો. ત્યારે ભાજપના આગેવાન આઈ.કે. જાડેજા એ ધ્રાંગધ્રા માં મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરી હતી. સાથે આજના દિવસની લોકોને શુભકામનાઓ પણ આપી હતી.અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય, જેવા કે 370 અને 35 A ની કલમ દૂર કરવી, ટ્રીપલ તલાક, રામ મંદિર, તેમજ તાજેતરમાં લીધેલ CAA નો કાયદો તે આગળ જતા દેશના હીત માં છે અને દેશ તેમજ રાજ્યના વિકાસ માટે મહત્વ નો બની રહેશે સાથે લોકો પણ સામાજીક કાર્ય થકી આપણે પણ દેશ તેમજ રાજ્યને મદદરૂપ થઇ તેમાટે સંકલ્પ લઈ સાથે આજના પર્વની શુભેચ્છાઓ પણ આપી હતીઆવનારું વર્ષ લોકો માટે સારું રહે અને ફરી એકવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ બને અને હાલ દેશ અને ગુજરાત માં જે વિકાસ થઈ રહ્યો છે. તે વધુ ગતી થી આગળ વધે તેવો આશા વ્યક્ત કરી હતી
બાઈટ
(૧) આઈ.કે. જાડેજા (પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપ)Conclusion:
Last Updated : Jan 15, 2020, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.