ETV Bharat / state

પત્નીના આડાસંબંધની શંકાએ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પત્નીનું મોત - wife

સુરેન્દ્રનગરઃ લખતરના ભૈરવપરામાં રહેતા અને ખેતીવાડી કરી ગુજરાન ચલાવતા દંપતીએ ઝેરી દવા પીઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્નીનું મોત થયું હતું, જ્યારે પતિને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે.

surendranagar
author img

By

Published : Jul 5, 2019, 10:57 AM IST

લખતર બસ સ્ટેન્ડ પાસે એરોપ્લેન વિસ્તારમાં રહેતા ખેતીવાડી કરીને ગુજરાત ચલાવતા કિશન અને જનકબેન ખેતીકામ કરીને ઘરે આવ્યા બાદ કિશોર અને તેની પત્ની ઝેરી દવા પીઈ લીધી હતી. આ બનાવની જાણ થતા બંનેને સારવાર અર્થે સોનગઢ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં 25 વર્ષના જનકબેનનું મોત થયું હતું, જ્યારે 28 વર્ષના કિશનભાઇ હાલત ગંભીર જણાતા તેમને સારવાર અર્થે દાખલ કરાયા હતા. જાણવા મળેલ છે કે, મોબાઈલમાં ફોન આવતા હોવાથી પત્નીના આડાસંબંધની શંકાએ દંપતીએ દવા પીધી હતી.

પત્નીના આડાસંબંધની શંકાએ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પત્નીનું મોત

Intro:સુરેન્દ્રનગર લખતરના ભૈરવપરા રહેતા અને ખેતીવાડી કરી ગુજરાન ચલાવતા દંપતીએ ઝેરી દવા પી લીધી હતી જેવો પત્નીનું મોત થયું હતું જ્યારે પતિને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે
Body:લખતર બસ સ્ટેન્ડ પાસે એરોપ્લેન વિસ્તારમાં રહેતા ખેતીવાડી કરીને ગુજરાત ચલાવતા કિશન અને જનકબેન ખેતીકામ કરીને ઘરે આવ્યા બાદ કિશોર અને તેની પત્ની ઝલક ભીલડી દવા પી લીધી હતી આ બનાવની જાણ થતા બંનેને સારવાર અર્થે સોનગઢ ગયા હતા જ ત્યાં 25 વર્ષના જનકબેન કિશનભાઇ નું મોત થયું હતું જ્યારે 28 વર્ષના કિશનભાઇ હાલત ગંભીર જણાતા તેમને સારવાર અર્થે દાખલ કરાયા હતા મોબાઈલ માં ફોન આવતા હોવાથી પત્નીના આડાસંબંધની શંકાએ દંપતીએ દવા પીધી હતીConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.