ETV Bharat / state

રાજકારણમાં જ્ઞાતિના મતભેદ: ભાજપે ઉમેદવારનું નામ જાહેર કરતા રોષ ભભુક્યો

વઢવાણ બેઠક પર ભાજપના ઉમેદવાર બદલાતાં (wadhwan assembly candidate) બ્રહ્મ સમાજ અને જૈન સમાજમાં રોષ જોવા મળ્યો છે. ભાજપ દ્વારા નામ જાહેર કર્યા (Surendranagar assembly seat) બાદ ઉમેદવાર બદલવામાં આવતા ચૂંટણીમાં અન્ય પક્ષમાં મતદાન કરવાની બ્રહ્મ સમાજ અને જૈન સમાજે ચીમકી ઉચ્ચારી હતી. (Gujarat Assembly Election 2022)

રાજકારણમાં જ્ઞાતિના મતભેદ : ભાજપે ઉમેદવારનું નામ જાહેર કરીને બદલાતાં સમાજમાં રોષ

author img

By

Published : Nov 14, 2022, 12:46 PM IST

સુરેન્દ્રનગર : ગુજરાતમાં ચૂંટણીને લઈને ઉમેદવારને લઈને રાજી નારાજી જોવા મળી રહી છે, ત્યારે વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર (wadhwan assembly candidate) બદલાતાં બ્રહ્મ સમાજ અને જૈન સમાજમાં રોષ જોવા મળ્યો છે. બ્રહ્મ સમાજની વાડી ખાતે બ્રહ્મ સમાજ તેમજ જૈન સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. વઢવાણ બેઠક પર જીજ્ઞા પંડ્યાને ટિકિટ આપ્યા બાદ નવા ઉમેદવાર તરીકે જગદીશ મકવાણાને ટિકિટ આપતા રોષ જોવા મળી રહ્યો હતો. (Gujarat Assembly Election 2022)

ભાજપે ઉમેદવારનું નામ જાહેર કરીને બદલાતાં સમાજમાં રોષ

સમાજે આપી ચીમકી ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન, પૂર્વ ઉપપ્રમુખ અને હાલ નગરપાલિકાના સદસ્ય એવા જિજ્ઞા પંડ્યાને ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ વઢવાણ વિધાનસભાની બેઠક (Surendranagar assembly seat) પર જિજ્ઞા પંડ્યાને ટિકિટ આપ્યા બાદ નવા ઉમેદવાર તરીકે જગદીશ મકવાણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને બ્રહ્મ સમાજ અને જૈન સમાજમાં રોષ જોવા મળ્યો છે. જિજ્ઞા પંડ્યા જેવો બ્રહ્મ સમાજના પુત્રવધુ અને જૈન સમાજની પુત્રી હોવાથી બંને સમાજમાં રોષ જોવા મળ્યો છે. ભાજપ દ્વારા જિજ્ઞા પંડ્યાનું નામ જાહેર કર્યા બાદ ઉમેદવાર બદલવામાં આવતા આગામી ચૂંટણીમાં અન્ય પક્ષમાં મતદાન કરવાની બ્રહ્મ સમાજ અને જૈન સમાજે ચીમકી ઉચ્ચારી હતી. (wadhwan Assembly candidate)

જ્ઞાતિ સમિકરણ આ બેઠકમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગરના પ્રમુખ સુનિલ ભટ્ટ, પંકજ જાની, પૂર્વ Dysp કે.સી. દવે સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠક અગાઉ બ્રહ્મ સમાજનું સ્નેહમિલન યોજાયું હોવાથી બ્રહ્મ પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં જ્ઞાતિ સમીકરણ વધુ જોવા મળે છે. ત્યારે જેતે પ્રદેશમાં વધુ સમાજના લોકો રહેવાસી હોય તેવો પોતાના સમાજનો આગેવાન પસંદ કરતા હોય છે. ત્યારે આ મામલે વઢવાણ બેઠક પર આગામી દિવસોમાં શું જોવા મળે તે જોવું રહ્યું. (assembly candidate seats in Surendranagar)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.