સુરેન્દ્રનગરઃ જિલ્લામાં અવાર-નવાર લૂંટ, હત્યા અને ફાયરિંગના બનાવો બનતા રહે છે અને જિલ્લામાં પોલીસની કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે અને અસામાજીક શખ્સો બે ફામ થયા છે. ત્યારે ફરી એકવાર ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામની ગામમાં ક્ષત્રિય સમાજના બે પરિવારો વચ્ચે વાડીના સેઢાની તકરારમાં ફાયરિંગ થતા પિતા અને પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી. તેને અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ધ્રાંગધ્રાના જીવા ગામે ફાયરિંગમાં પિતા-પુત્રને ઇજા
સુરેન્દ્રનગર જિલ્લામાં અવાર-નવાર લૂંટ, હત્યા અને ફાયરિંગના બનાવો બનતા રહે છે અને જિલ્લામાં પોલીસની કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે અને અસામાજીક શખ્સો બે ફામ થયા છે. ત્યારે ફરી એકવાર ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામની ગામમાં ક્ષત્રિય સમાજના બે પરિવારો વચ્ચે વાડીના સેઢાની તકરારમાં ફાયરિંગ થતા પિતા અને પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી
Surendranagar News