ETV Bharat / state

ભાજપના પેજ પ્રમુખના કાર્ડ વિતરણ કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ભાજપમાં જોડાયા - સુરેન્દ્રનગરના સમાચાર

સુરેન્દ્રનગરમાં વઢવાણ આનંદભુવન ખાતે પેઈજ પ્રમુખ કમીટી કાર્ડ વિતરણ સમારોહ દરમિયાન વઢવાણ APMCના ડાયરેક્ટરો સહિત સરપંચો, ઉપસરપંચ ગામના આગેવાનો ભાજપમાં જોડાયા હતા.

કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ભાજપમાં જોડાયા

author img

By

Published : Feb 7, 2021, 8:09 AM IST

  • કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ભાજપમાં જોડાયા
  • APMCના ડિરેકટર, ડેલીગેટ, સરપંચો સહિત અંદાજે 90 થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો
  • આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો

સુરેન્દ્રનગર : વઢવાણ આનંદભુવન ખાતે પેઈજ પ્રમુખ કમીટી કાર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન વઢવાણ APMCના ડાયરેક્ટરો સહિત સરપંચો, ઉપસરપંચ ગામના આગેવાનો ભાજપમાં જોડાયા હતા.

કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ભાજપમાં જોડાયા
કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ભાજપમાં જોડાયા
કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ભાજપમાં જોડાયા
કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ભાજપમાં જોડાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

ઝાંપોદર, ગુંદીયાળા, ટુવા, મુંજપર, બાકરથળી, કરણગઢ અને વડોદ સહિતના ગામના કાર્યકરોનો 111 જેટલા કાર્યકરો ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. સુરેન્દ્રનગર પાલિકા વિસ્તારના વોર્ડ કાર્યકરો, કેટલાક ગામના સરપંચ સહિત કાર્યકરોનો સમાવેશ આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી,ધારાસભ્ય ધનજીભાઈ, જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણા સહિતના આગેવાનોએ ભાજપમાં ભળેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.