ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં 2 માર્ક્સ વધારવા ક્લાર્કે 2.50 લાખની લાંચ માગી - સુરેન્દ્રનગર

અમદાવાદ: ACBએ સુરેન્દ્રનગરમાં આવેલી સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં કામ કરનાર ક્લાર્ક વિરુદ્ધ M.B.B.Sના ત્રીજા વર્ષમાં 2 માર્ક્સ વધારી આપવા 2.50 લાખની માગણી કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે LCBએ આરોપી ક્લાર્કની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

etv bharat surendranagr
author img

By

Published : Aug 8, 2019, 10:21 PM IST

સુરેન્દ્રનગરમાં આવેલું સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હૉસ્પિટલમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ફરિયાદીના પાર્ટ-2ની પરીક્ષાના પેપરમાં બે વિષયમાં ઓછા માર્ક્સ હતા. જે માર્ક્સ વધારી આપવા બદલ નિમેશ મકવાણા નામના ક્લાર્કે 2.50 લાખની માંગણી કરી હતી. પૈસાની માંગણી કરતો વીડિયો ફરિયાદીએ LCBમાં આપ્યો હતો. જેના આધારે વીડિયોની ચકાસણી કરીને LCBએ આરોપી ક્લાર્ક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

આ શું...2 માર્ક્સની કિંમત 2.50 લાખ..!

Intro:અમદાવાદ:ACBએ સુરેન્દ્રનગરમાં આવેલી સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં કામ કરનાર ક્લાર્ક વિરુદ્ધ એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષમાં 2 માર્ક્સ વધારી આપવા 2.50 લાખની માંગણી કરવા અંગે ફરિયાદ નોંધી છે.આ મામલે એસીબીએ આરોપી ક્લાર્કની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

Body:સુરેન્દ્રનગરમાં આવેલું સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં એમ.બી.બી.એસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ફરિયાદીના પાર્ટ-2ની પરીક્ષાના પેપરમાં બે વિષયમાં ઓછા માર્ક્સ હતા જે માર્ક્સ વધારી આપવા બદલ નિમેશભાઈ મકવાણા નામના ક્લાર્કએ 2.50 લાખની માંગણી કરી હતી.પૈસાની માંગણી કરતો વિડિઓ ફરિયાદીએ ઉતારી દીધો તો જે એસીબીમાં આપ્યો હતો જેના આધારે વિડીયોની ચકાસણી કરીને એસીબીએ આરોપી ક્લાર્ક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને ધરપકડ કરવાં તજવીજ હાથ ધરી છે.

બાઈટ-ડી.પી.ચુડાસમા (DY.SP- ACB)Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.