ETV Bharat / state

પર સ્ત્રી સાથેના સંબંધની જાણ કરતી પત્નીની બહેનપણીના પુત્રનું કર્યુ અપરણ - Gujarati news

સુરેન્દ્રનગરઃ શહેરના વાદીપરા વિસ્તારમાં રહેતા મનીષભાઈ નવીનચંદ્ર રાઠોડના પુત્રનું અપરણ થયું હતું. ફરિયાદીની પત્નીએ આરોપીની પત્નીને કોઇ બીજી સ્ત્રી સાથે નાસ્તો કરતા હોવાની જાણ કરી હતી. જેથી આરોપીએ ફરિયાદીના દિકારાનું અપરહરણ કર્યુ હતું. ફરિયાદીએ ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ કરી હતી. જેથી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

સુરેન્દ્રનગરમાં બીજી સ્ત્રી સાથે સંબંધની જાણ કરતી પત્નીની બહેનપણીના પુત્રની કર્યુ અપરણ, પોલીસે 4 આરોપી પૈકી કરી 1 ધરપકડ
author img

By

Published : Jul 13, 2019, 11:43 PM IST

આ બનાવની મહિલા પોલીસ મથકે જાણ કરાતા પોલીસે અપહરણ થયેલાં બાળકને છોડાવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી મોડી સાંજે એક આરોપી ભાવેશ વાળાને ઝડપી લીધો હતો. જો કે, 3 આરોપી ફરાર છે તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. સુરેન્દ્રનગર પતરાવાળી ચોક પાસે આવેલા વાદીપરા રહેતા મનીષભાઈ નવીનચંદ્ર રાઠોડ પત્નીએ આરોપીની પત્નીને જાણ કરી હતી કે, તેનો પતિ બીજી કોઇ સ્ત્રી સાથે નાસ્તો કરતો હતો. જેથી રોષે ભરાયેલાં આરોપીએ ફરિયાદીના ઘરે જઇને તેની પત્નીને લાફો માર્યો હતો, અને તેના 15 વર્ષીય પુત્રનું અપહરણ કર્યુ હતું.

સુરેન્દ્રનગરમાં બીજી સ્ત્રી સાથે સંબંધની જાણ કરતી પત્નીની બહેનપણીના પુત્રની કર્યુ અપરણ, પોલીસે 4 આરોપી પૈકી કરી 1 ધરપકડ

મળતી માહિતી પ્રમાણે, આરોપી જ્યેન્દ્રસિંહ, મહેશભાઈ ભરવાડ, ભાવેશભાઈ વાળા, અમિશભાઈ સહિતનાઓએ મનીષભાઈના ઘરે જઈ તારો પતિ ક્યાં છે? તેમ કહી જાગૃતીબેનને લાફો મારી 15 વર્ષના પુત્ર રોમીલનું અપહરણ કર્યુ હતું. ફરિયાદી જાગૃતીબેન અને તેમના પતિ મનીષભાઈને તાત્કાલિક પુત્રની શોધખોળ કરી પોલીસને આ બનાવની જાણ કરી હતી. જો કે, સાંજ થતાં પુત્ર મળી આવતાં ફરિયાદીએ રાહતનો શ્વાસ લીધો હતો.

Intro:Body:સુરેન્દ્રનગર વાદીપરામાં રહેતા યુવાન ના ઘરે જઈ તારો પતિ ક્યાં છે? તેમ કહી યુવાનની પત્નીને લાફો મારી ૧૫ વર્ષના પુત્રનું અપહરણ કર્યું હતું
આ બનાવ ની મહિલા પોલીસ મથકે જાણ કરાતા પોલીસે અપહૃત બાળકને છોડાવ્યો હતો પોલીસે આ અંગે ગુનો નોંધી મોડી સાંજે એક આરોપી ભાવેશ વાળાને ઝડપી લીધો હતો અને 3 આરોપી ફરાર છે તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સુરેન્દ્રનગર પતરાવાળી ચોક પાસે આવેલા વાદીપરા રહેતા મનીષભાઈ નવીનચંદ્ર રાઠોડ છૂટક ડ્રાઇવીંગનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે થોડા સમય અગાઉ તેઓ જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા રણજીતસિંહની કાર ચલાવતા હતા પરંતુ કોઈ કારણોસર કાર ચલાવવાનું મૂકી દીધું હતું ત્યારે રાત્રે 12 કલાકના અરસામાં જ્યેન્દ્રસિંહ, મહેશભાઈ ભરવાડ, ભાવેશભાઈ વાળા, અમિશભાઈ સહિતનાઓએ મનીષભાઈના ઘરે જઈ તારો પતિ ક્યાં છે? તેમ કહી જાગૃતીબેનને લાફો મારી 15 વર્ષના પુત્ર રોમીંલનું અર્પણ કર્યું હતું આ બનાવની જાગૃતીબેનને તેમના પતિ મનીષભાઈને જાણ કરતા તેઓએ તુરંત ધસી આવી પુત્રની શોધખોળ કરી પોલીસને આ બનાવની જાણ કરી હતી જ્યારે પુત્ર જયેન્દ્રસિંહના ફ્લેટમાં હોવાની જાણ થતાં પરિવાર સિટી પીઆઇ કે. એચ. ત્રિવેદી પીએસઆઇ એમ. ટી. વાણંદ સાથે જઈ મુક્ત કરાવ્યો હતો

બાઇટ : કે. એચ. ત્રિવેદી (પી. આઈ. એ. ડિવિઝન સુરેન્દ્રનગર) Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.