ETV Bharat / state

ધ્રાંગધ્રામા આર્મી દ્વારા સેમિનાર યોજાયો

સુરેન્દ્રનગર: ધાંગધ્રા તાલુકામાં આર્મી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શહેરની અલગ-અલગ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. 600થી વધુ વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકો, આચાર્યો અને અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.

ધ્રાંગધ્રામા આર્મી દ્વારા કેમ્પનુ આયોજન
author img

By

Published : Sep 27, 2019, 9:54 AM IST

આર્મીના અધિકારીઓએ જણાવ્યુ કે, દેશમાં કોઇ પણ જગ્યાએ ભુકંપ કે પુર જેવી કુદરતી હોનાર્ત સર્જાય ત્યારે આર્મીના જવાનો મદદ માટે હંમેશા તૈયાર જ હોય છે. ઉપરાંત આ કાર્યક્રમમાં દેશની રક્ષા કરવા માટે સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો, આર્મી દ્વારા કેટલા સમયમાં કેવી રીતે તોપ દ્વારા દુશ્મનોને જવાબ આપવો તેની શોર્ટ ફિલ્મ પણ દર્શાવાઈ હતી. આર્મીમાં જોડાવા માટે આગળ કેવી રીતે આવવું તે માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આર્મીના જવાનો દેશની સુરક્ષા કરવા માટે તેમજ બોર્ડર ઉપર યુદ્ધનાં સમયે કેવી રીતે કાર્ય કરવામાં આવે છે, જે અંગે આર્મીના જવાનો દ્વારા પ્રેક્ટિકલ દેખાડ્યુ હતું. આ સાથે આર્મીમાં જે સાધનો વપરાય છે, તેનું પ્રદર્શન રાખવામાં આવ્યુ હતુ. બાળકોને આર્મી જોઇન્ટ કરવા માટે શું કરવું તેનુ માર્ગદર્શન આપી તેમા કયા કાર્યો કરવામા આવે છે તેની પણ માહિતી આપવામા આવી હતી.

ધ્રાંગધ્રામા આર્મી દ્વારા કેમ્પનુ આયોજન

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આર્મીમા કેવી રીતે જોડાવુ અને શુ તૈયારીઓ કરવી તેની માહિતી આપવામા આવી હતી. જવાનો બોર્ડર ઉપર યુદ્ધના સમયે ગણતરીના કલાકોમાં કાર્ય કરે છે તે ખુબ જ સારું છે અને લોકો પણ આર્મીમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી. મેડીકલ કેમ્પનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ.

Intro:Body:Gj_Snr_army dhrangadhra_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ :

ધ્રાંગધ્રા આર્મી દ્વારા યોજાયેલ પ્રોગ્રામ.
         
                  સુ.નગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ મિલટરી સ્ટેશન બહુ મોટુ છે. દેશની રક્ષા માટે દેશના જવાનો શું કરે છે. તે માટે ધ્રાંગધ્રા મિલટરી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં શહેરની અલગ-અલગ સ્કુલ જેવી કે, એમ.ડી.એમ.કન્યા કેળવણી હાઇસ્કુલ,એમ,એમ,શાહ સંસ્કાર વિદ્યાલય, સાધના વિદ્યાલય, ધ્રાંગધ્રા, આર્મી પબ્લિક સ્કુલ, કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થી હાજર રહ્યા હતા. જેવી સ્કુલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ પ્રોગ્રામમાં 600થી વધુ તેમજ સ્કુલના શિક્ષકો, પ્રિન્સીપાલો, હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં શુ કાર્ય કરે છે? દેશની રક્ષા કરવાનુ મુખ્ય કાર્ય કરે છે. ઉપરાંત દેશમાં કોઇ પણ જગ્યાએ ભુકંપ, સુનામી, કે પુર આવે ત્યારે પણ આર્મી લોકોની મદદ માટે ઉભી રહે છે. તેમ આર્મીના અધિકારીઓએ જણાવ્યુ ઉપરાંત આ કાર્યક્રમમાં દેશની રક્ષા કરવા માટે સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તેમજ આર્મી દ્વારા કેટલી વારમાં કેવી રીતે તોપ દ્વારા દુશ્મનોને જવાબ આપવો તેની શોર્ટ ફિલ્મ પણ દેખાડવામાં આવેલ અને આર્મી માં જોડાવા માટે આગળ કેવી રીતે આવવું તે માટે નું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આર્મી ના જવાનો દેશની સુરક્ષા કરવા માટે તેમજ બોર્ડર ઉપર યુદ્ધ નાં સમયે કેવી રીતે કાર્ય કરવામાં આવે છે તે આર્મીના જવાનો દ્વારા રીહર્સલ કરીને દેખાડ્યુ હતું. આ સાથે આર્મીમાં જે સાધનો વપરાય છે તેનું પ્રદર્શન રાખવામાં આવેલ સાથે બાળકોને આર્મી જોઇન્ટ કરવા માટે શું કરવું તેનુ માર્ગદર્શન આપવામાં આવેલ. જેમાં કયા કાર્યો કરવા કે તે માટે આર્મીમાં કઇ લાઇન લઇ શકાય તે માટે અધિકારી દ્વારા માર્ગદર્શન રાખેલ. આ કાર્યક્રમમાં આર્મીના કર્નલ, ડેપ્યુટ કર્નલ, તેમજ જવાનો પણ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં આવેલ વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમ જોઈને ખુશ થઇ ગયા હતા અને આર્મી જે કામ કરે છે તે ખરેખર અભિનંદન ને પાત્ર છે જે જવાનો બોર્ડર ઉપર યુદ્ધના સમયે ગણતરીના કલાકોમાં કાર્ય કરે છે તે ખુબ જ સારું છે અને લોકો પણ આર્મીમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી હ્તી. જ્યારે શિક્ષકો અને આચાર્ય દ્વારા પણ આ કાર્યક્રમના વખાણ કરવામાં આવેલા.સાથે એક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

બાઇટ
(૧ ) જતીન(વિદ્યાર્થી)
(૨) સાક્ષી(વિદ્યાર્થીની)
(૩)કર્નલ જી.સી.લોહાની (ધ્રાંગધ્રા આર્મી)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.