ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં દેવામાં ડૂબેલા કારખાનાના માલિકે કર્યો આપઘાત - GUJARATI NEWS

સુરેન્દ્રનગરઃ વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામના ઉદ્યોગપતિ દશરથભાઈ પીઠવાએ ગુરુવારે આપઘાત કરતા ચકચાર મચી છે. વ્યાજ પેટે મોટી રકમ જુદા-જુદા લોકો જોડે લીધા બાદ દેવુ થઈ જતા આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

hd
author img

By

Published : Jun 23, 2019, 5:24 AM IST

જિલ્લાના અણીન્દ્રા ગામના ઉદ્યોગકાર દશરભાઈ પીઠવાએ ગુરૂવારે ઘરમાંજ ફાંસો ખાઈ લીધો છે. વઢવાણ જીઆઈડીસીમાં ગજાનંદ ઈન્ડસ્ટ્રીઝ નામે ફેબ્રીકેશન અને હાઈડ્રોલીક પ્રેસની મશીનરીનું કારખાનું ધરાવતા પીઠવાએ વ્યાજકોરોના ત્રાસને કારણે પગલું ભર્યાનું પોલીસ ફરિયાદમાં તેમના પત્નીએ જણાવ્યું છે.

સુરેન્દ્રનગરમાં દેવામાં ડૂબેલા કારખાનાના માલિકે કર્યો આપઘાત

તેઓને ધંધામાં ખોટ જતા તેમણે 21 વ્યક્તિઓ પાસેથી દોઢ કરોડ રૂપિયાની રકમ લીધી હતી, જેની ઉઘરાણી કરવા અવારનવાર વ્યાજખોરો આવતા હોવાથી તેઓ માનસિક રીતે ત્રાસ અનુભવી રહ્યાં હોવાનું પત્નીએ ફરિયાદમાં જણાવ્યું છે. જેના કારણે તેમણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે, આપઘાત કરતા પહેલા તેમણે સુસાઈડ નોટ પણ લખી છે. જેથી તેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

SNR
DATE : 22/06/19
VIJAY BHATT 

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામના ઉદ્યોગકાર દશરથભાઇ ગોવિંદભાઇ પીઠવાએ ગુરુવારે મોડી રાત્રે 11 વાગ્યે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી  વઢવાણ જીઆઇડીસીમાં ગજાનંદ ઇન્ડસ્ટ્રીઝ નામે ફેબ્રીકેશન અને હાઇડ્રોલીક પ્રેસની મશીનરીનું કારખાનું ધરાવતા પીઠવાએ વ્યાજખોરોના ત્રાસને કારણે પગલું ભર્યાનું પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું. ખોટ જતા તેમણે 21 જણા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. દશરથભાઇએ ફાંસો ખાતા પહેલા ત્રણ લીટીવાળી નોટમાં પોતાના જ અક્ષરે  સુસાઇડ નોટ લખી હતી. જેમાં 21 વ્યાજખોરોના ત્રાસથી મોતને વહાલુ કરતા હોવાનું લખ્યુ હતુ.જેમા કુલ અલગ અલગ યકિતી પાસેથી દોઢ કરોડની રકમ લીધી  હોવાનો ઉલ્લેખ છે.તેમજ તેમની પત્નીએ ફરિયાદ મા લાખ્યુ હતુ કે વ્યાજની ઉઘરાણી કરવા અવારનવાર અમારા ઘરે તેમજ મારા પતિ ઘરની બહાર નીકળે ત્યારે આ ઉપરોક્ત વ્યક્તિઓ મારા પતિ પાસે પઠાણી ઉઘરાણી કરતા હોય અને આ બાબતે મારા પતિએ મને તેમજ મારા ઘરનાને પણ અવારનવાર આ લોકોથી અપાતા માનસિક ત્રાસ બાબતે વાત કરે. અને તેઓના ત્રાસના હિસાબે જ મારા પતિએ જાતેથી અમારા ઘરે ગળેફાંસો ખાઇ મરણ થયેલ હોય તો તમામ ઇસમો વિરુદ્ધ ધોરણસર થવા મારી ફરિયાદ છે.તેમજ  આ લોકો પાસેથી કેટલા ટકા વ્યાજે રકમ લીધેલ તેની મને ખબર નથી. પરંતુ આ લોકો પાસેથી મારા પતિએ સુસાઇડ નોટમાં જે-જે રકમ લખેલ છે. તે વ્યાજવા લીધેલ હોવાની મારા પતિએ મને વાત કરેલ હતી. તેમજ મારા પતિએ જે સુસાઇડ નોટ લખેલ છે. ત્યારે સમગ્ર ધટનાની ફરિયાદ જોરવનગર પોલીસે નોધી આગળની તપાસ હાથ ધરી છે તેમજ જેઓના નામ લીધા છે તે તમામ ય્યકિતની પુછપરછ બાદ જ સાચી હકીકત બહાર આવશે.

બાઈટ.
અતુલ.બી.વાળંદ(ડીવાયએસપી સુરેન્દ્રનગર)

નોધ.

મરનાર.દશરથભાઇ ગોવિંદભાઇ પીઠવા

ધંધામાં ખોટ જતાં દશરથ પીઠવાએ 21 જણા પાસેથી દોઢ લાખથી 20 લાખ સુધી મળી કુલ 1.5 કરોડ જેટલા રૂપિયા વ્યાજે લીધા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.