ETV Bharat / state

સુરેન્દ્રનગરના વન્યજીવ પ્રેમીની જુઓ અનોખી સેવા - વન્યજીવ પ્રેમી

સુરેન્દ્રનગરઃ મંગળવારે નાગપાંચમ હતી. સામાન્ય રીતે લોકો સાપને અચાનક જોઈને ડરી જાય છે, ગભરાઈ જાય છે, ત્યારે પાંચમના દિવસે લોકો નાગ દેવતાનું પૂજન કરતાં હોય છે અને તેમની વિવિધ રીતે પૂજા-અર્ચના કરતા હોય છે. પરંતુ, સુરેન્દ્રનગરના હેમંતભાઈ દવેની જીવ-જંતુ પ્રત્યેની લાગણી અને ભાવ વિશેષ છે. વાંચો સંપૂર્ણ અહેવાલ...

man
author img

By

Published : Aug 21, 2019, 12:00 PM IST

ધ્રાંગ્રધામાં રહેતા હેમંતભાઈ દવે છેલ્લા કેટલાક વર્ષોથી વન્ય જીવ જંતુ જેવા કે સાપ, કાળોતરો, ખળચિતળો અને અજગર જેવા બિનઝેરી જીવજંતુને પકડી અને તેને અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકે છે. હેમંતભાઈ વન્ય જીવ જંતુને બચાવવા માટે આ સેવાકીય પ્રવૃતિ કરી રહ્યાં છે.

માણસના ઘરમાં દેખાતા સાપ જેવા જીવોને પકડીને જંગલમાં છોડનાર વન્યજીવ પ્રેમી

ખાસ કરીને ચોમાસાની સિઝનમાં સાપ કે પછી તેની કોઈ પ્રજાતિ જેવી કે કાળોતરો, ખળચિતળો જેવા અન્ય પ્રકારના જીવ જંતુ નીકળતા હોય છે. હાલમાં ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. જેથી આ પ્રકારના જીવનો બચાવવા જરૂરી છે. જે માટે હેમંતભાઈ પણ ઘુડઘર અભ્યારણના અધિકારીના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા શહેર કે આજુબાજુના ગામડામાં પણ જઈને આ કાર્ય કરે છે. અત્યાર સુધીમાં તેઓએ 6000થી વધુ રેસ્ક્યુ કર્યા છે.

Intro:Body:વિષય= વન્ય પ્રાણી ને બચાવવા માટે કામ કરતો યુવાન
આજે નાગ પાંચમ છે.લોકો નાગને દેવતા માને છે અને તેને શ્રીફળ વધેરે છે તેમજ દૂધ પીવડાવે છે.તલવટ પણ ધરાવે છે. પણ જો કોઈના ઘેર કે ઓફીસ અથવા પોતાની ખેતરમાં જો સાચા દર્શન થાય તો માણસ ગભરાઈ જાય છે. ત્યારે ધ્રાંગધ્રામાં રહેતા હેમંતભાઈ દવે છેલ્લા ઘણા વર્ષોથી કોઈ પણ વન્ય જીવ જંતુ જેવા કે સાપ કે પછીઅજગર, જેવા કોઈ પણ ઝેરી, કે બિન ઝેરી જીવ જંતુને પકડી ને તેને તેના અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકે છે. હેમંતભાઈ પોતે પણ વન્ય જીવ જંતુને બચાવવા માટે આ સેવાકીય પ્રવુતિ કરી રહ્યાં છે. ખાસ કરીને ચોમાસાની સીઝનમાં સાપ, કે પછી તેની કોઈ પ્રજાતિ જેવી કે કાળોતરો, ખળચિતળો, કે, અન્ય કોઇ જીવ જંતુ વધુ નીકળે છે. હાલમાં ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે. ત્યારે વન્ય જીવ ને બચાવવા તે આપણી ફરજ છે. માટે હેમંતભાઈ પણ ઘુડખર અભ્યારણ્યના અધિકારી ના માર્ગદર્શન નીચે ધ્રાંગધ્રા શહેર કે પછી આજુબાજુના ગામડામાં પણ જઈ ને આ કાર્ય કરે છે. હેમંતભાઈ પોતે પણ આવી સેવા કરવાનો શોખ રાખે છે. માટે તે આ કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધીમાં હેમંતભાઈ એ 6000 થી વધુ આવા રેકસકયુ કરેલા છે. આ કાર્ય થી આજુબાજુના ગામડામાં કોઈ જીવ જંતુ નીકળે ત્યારે હેમંતભાઈ તરત જઈને આ કાર્ય કરે છે. અને જે લોકોના ઘરે સાપ અથવા કોઈ ઝેરી કે બીન ઝેરી જીવજતું નીકળે છે.ત્યારે તે લોકો ખૂબ જ ભયભીત હોય છે.ત્યારે હેમંત ભાઈ પોતે તે સ્થળે જઈને પોતે આવા જીવજંતુ ને પકડી લે છે.પછી તે લોકોમાં જીવ આવે છે.

બાઈટ
(૧) હેમંતભાઈ દવે
(વન્ય જીવ પ્રેમી)
(૨) હસુભાઈ (ગ્રામજન)
(૩) બળદેવભાઈ (ગ્રામજન)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.