ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં ચોરીના 18 બાઇક સાથે આરોપી ઝડપાયા - ન્યુઝ ઓફ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર: શહેરના મેઇન રોડ પર આવેલા બાઇકના શો રૂમમાં કામ કરતા કર્મચારી સહિત પાંચ આરોપીઓએ નવા શો રૂમમાંથી 18 બાઇકની ચોરી કરી હતી. જે મામલે પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને 18 બાઇક સાથે ધરપકડ કરી હતી. સાથે જ રૂપિયા 9.65 લાખનો મુદ્દામાલ ઝડપી આગળની તપાસ હાથ ધરી હતી.

સુરેન્દ્રનગરમાં ચોરીના 18 બાઇક સાથે આરોપીઓ ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ચોરીના 18 બાઇક સાથે આરોપીઓ ઝડપાયા
author img

By

Published : Jan 18, 2020, 6:11 AM IST

શહેરના બસ સટેન્ડ પાસે આવેલા બાઇકના શૉ રૂમને ટાર્ગેટ બનાવી તેમાં કામ કરતા એક પૂર્વ કર્માચારી અને બે સગીર કર્મચારીએ ડુપ્લીકેટ ચાવીથી ગોડાઉનમાં પડેલા નવા નકોર 18 બાઇકની ચોરી કરી હતી. ત્યારે બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શો રૂમના માલિકે 18 બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યુ હતું કે, "ચોરી થયેલા શૉ રૂમમાં અગાઉ કામ કરતા બે સગીર કર્મચારી હાલ કામ ધંધો કર્યા વગર રૂપિયા ઉડાડી જલસા કરે છે. જેના આધારે પોલીસે આ બન્ને સગીર આરોપીઓની અટકાયત કરી આકરી પૂછપરછ જેમાં કરતા બન્ને આરોપીઓએ પોતાના સાગરીતો સાથે મળી ચોરીને અંજામ આપ્યાની કબુલાત કરી હતી.

સુરેન્દ્રનગરમાં ચોરીના 18 બાઇક સાથે આરોપીઓ ઝડપાયા

આરોપીઓએ કબૂલાત જણાવ્યું હતું કે, "તેઓ પહેલા આ શીવ શક્તિ બાઇકના શો રૂમમાં કામ કરતા હતા. ત્યાંથી તેમને કાઢી મૂકતા તેમણે શૉ રૂમના ગોડાઉનની ચાવી અને શટર ખોલવાનું હેન્ડલ તેઓની પાસે ચોરી છુપીથી રાખી લીધું હતું. ત્યારબાદ બન્ને સગીરોએ તેઓના સાગરીતો સોહીલ ફકીર સાથે મળી રાતના સમયે ડુપ્લીકેટ ચાવીથી ગોડાઉન ખોલી એક બાઇક કે બે બાઇક ચોરીને લાવતા હતાં. આમ, ત્રણ મહિનામાં 18 બાઇકને ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારબાદ ચોરી કરેલા બાઇકો તેઓએ ધ્રાંગધ્રા રહેતા સાગરીત અશરફ પઠાણ અને અમજદભાઇ પઠાણને આપતા હતા. જે ચોરીની બાઇકો સાચવતા અને પછી સસ્તાભાવે વેચતા હતા.

આ રીતે બે સગીર સહિત 5 આરોપીઓએ એકબીજાનું મેળાપણુ કરીને 18 બાઇકની ચોરી કરી હતી. હાલ, પોલીસે ઝડપાયેલા આરોપીઓના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:Body: Gj_snr_Baike chor Jadpaya_10019
Vijay Bhatt
Surendranagar
Mo :97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : avb

ચોરીના 18 બાઇક સાથે આરોપીઓ ઝડપાયા

સુરેન્દ્રનગર મેઇન રોડ પર આવેલ બાઇકના શો રૂમમાં કામ કરતા બે સગીર સહિત પુર્વ કર્મચારી સહિત પાંચ આરોપીઓએ શો રૂમમાં નવા નકોર 18 બાઇક ચોરી કરતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે પોલીસે આરોપીઓને ગણતરીના દિવસોમાં 18 બાઇક રૂપીયા 9.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી તપાસ હાથ ધરી છે

સુરેન્દ્રનગર જીલ્લાની પોલીસ જાણે બિચારી હોઇ તેમ સમગ્ર જીલ્લામાં રોજ કોઇ ને કોઇ ગુન્હાને અંજામ અપાતો હોઇ છે સુરેન્દ્રનગર જીલ્લો જાણે ગુન્હેગારો માટે સર્વગ સમાન છે રોજ જીલ્લામાં લૂટ, મારામારી, ફાઇરીગ, મર્ડર, જેલમાં જલસા જેવા બનાવો સામાન્ય બન્યા છે ને જાણે ગુન્હેગારો ને પોલીસ નો ડર જ નો હોઇ તેમ જીલ્લામાં ગુન્હેગારો ગુન્હાઓને અંજામ આપતા હોઇ છે......ત્યારે શહેરના બસ સટેન્ડ પાસે આવેલ બાઇકને શો રૂમને ટાર્ગેટ બનાવી આ શો રૂમમાં પહેલા કામ કરતા બે સગીરોએ ડુપ્લીકેટ ચાવીથી ગોડાઉનમાં પડેલ નવા નકોર 18 બાઇકની ચોરી કરી પોલીસને પડકાર ફેંકયો હતો....ત્યારે બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શો રૂમના માલીકે 18 બાઇક ચોરીની ફરિયાદ આપતા પોલીસ હરકતમાં આવી હતી અને જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરતા પોલીસે બાતમીદારોને કામે લગાડતા જાણવા મળ્યુ હતુ કે ચોરી થયેલ શો રૂમમાં અગાઉ કામ કરતા બે સગીરો હાલ કામ ધંધો કર્યા વગર રૂપીયા ઉડાડી જલસા કરે છે....જેથી પોલીસે આ બન્ને સગીર આરોપીઓની અટકાયત કરી આકરી પુછપરછ કરતા બન્ને આરોપીઓ એ પોપટ જેમ સાગરીતો સાથે મળી ચોરીને અંજામ આપ્યાની કબુલાત આપી હતી.

પોલીસે ઝડપાયેલા બન્ને સગીર આરોપીની પુછપરછ હાથ ધરતા આરોપીઓ એ કબુલાત આપી હતી કે તેઓ પહેલા આ શીવ શક્તિ બાઇકના શો રૂમમાં કામ કરતા હતા પરંતુ તેઓને છુટ્ટા કરતા તેની દાઝ રાખી ચોરીને અંજામ આપ્યો હતો.....સગીરોને જયારે છુટ્ટા કર્યા ત્યારે તેઓએ શો રૂમના ગોડાઉનની ચાવી અને શટર ખોલવાનું હેન્ડલ તેઓની પાસે ચોરીછુપીથી રાખી લીધુ હતુ અને તેઓ બન્ને સગીરો એ તેઓના સાગરીતો સોહીલ સલીમભાઇ મુસલમાન ફકીર, સાથે મળી રાતના સમયે ડુપ્લીકેટ ચાવીથી ગોડાઉન ખોલી એક બાઇક કે બે બાઇક ચોરીને લાવતા અને ત્રણ માસ જેવા ગાળામાં 18 બાઇક ચોરીને અંજામ આપ્યો હતો.....અને ચોરી કરેલ બાઇકો તેઓ ધ્રાંગધ્રા રહેતા સાગરીતો અશરફ આબ્દુલભાઇ પઠાણ, અને અમજદભાઇ આબ્દુલભાઇ પઠાણને આપતા જેઓ ચોરીની બાઇકો સાચવતા અને પછી સસ્તાભાવે વેચતા હતા...આમ બે સગીર સહિત પાંચેય આરોપીઓ એકબીજાનું મેળાપણુ કરીને 18 બાઇક ચોરીને અંજામ આપ્યો હતો હવે પોલીસે ઝડપાયેલા આરોપીઓના રીમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે કે આરોપીઓએ અખાઉ કયા કયા ચોરીઓ કરેલ છે ને અન્ય કોઇ ગુન્હાઓને અંજામ આપ્યો છે કે નહિ હવે પોલીસ તપાસમાં શુ રાજ ખુલે છે તે જોવું રહ્યુ....

આરોપીઓની M.O.
આરોપીઓ ચોરીને અંજામ આપવા જતા ત્યારે રાતના બે વાગ્યાથી ત્રણ વાગ્યાના આશરામા જતા જેથી કોઇની અવર જવર ન હોઇ તેમજ બન્ને સગીર આરોપીઓ જાણતા હતા કે શો રૂમના ગોડાઉનમાં સી.સી. ટીવી કેમેરા નથી જેથી ઝડપવાનો કોઇ ડર ન હતો તેમજ ત્રણ માસ દરમિયાન ચોરી કરવા જાય ત્યારે તેઓની પાસે જે ગોડાઉનની ચાવી હતી તેનો ઉપયોગ કરી તાળુ ખોલતા જેથી કોઇને શંકા પણ ન જાય તેમજ જે રાતના બે આરોપીઓ ચોરી કરવા જાય તો એક બાઇકની ચોરી કરતા અને જે દિવસે ત્રણેય આરોપી ચોરી કરવા જાય તો બે બાઇકની ચોરી કરતા હતા આમ આરોપીઓએ કટકે કટકે ત્રણ મહિના દરમિયાન 18 નવી નકોર બાઇક કિમત રૂપીયા 9.65 લાખના મુદ્દામાલ ની ચોરી કરી હતી.

બાઇટઃ એ.બી.વાણંદ
DYSP સુરેન્દ્રનગરConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.