ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં 10 વાગ્યા સુધીમાં 10.22% મતદાન

author img

By

Published : Apr 23, 2019, 11:43 AM IST

સુરેન્દ્રનગરઃ દેશના સૌથી મોટા તહેવાર લોકસભા ચૂંટણીનું મતદાન આજે રાજ્યભરમાં જોરશોરથી ચાલી રહ્યુ છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ડૉ.મહેન્દ્ર મુજપરાએ સુરેન્દ્રનગર સી.યુ.શાહ ફાઈન આર્ટ્સ કોલેજથી મતદાન કર્યુ.

ડૉ.મહેન્દ્ર મુજપરા

ડૉ. મહેન્દ્ર મુંજપરાએ પત્ની ડૉ. ભાવનાબેન અને પરિવાર સાથે મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો બીજી તરફ સુરેન્દ્રનગર શહેર શાળા નં.160 લક્ષ્મીપરા વિસ્તારમાં વિકલાંગ મહિલાએ મતદાન કર્યુ હતું. સુરેન્દ્રનગના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ડૉ.મહેન્દ્ર મુજપરા

આ તરફ ધ્રાંગધ્રા ખાતે આઈ.કે.જાડેજાએ પોતાના સહ પરિવાર સાથે તો સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઇ પટેલે વિરમગામ ખાતે મતદાન કર્યુ. સવારના 10 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગરમાં 10.22% મતદાન થયું છે.

SNR
DATE : 23/04/19
VIJAY BHATT 

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્રમુજપરા સુરેન્દ્રનગર સીયુશાહ ફાઈન આટૅ કોલેજ થી કરયુ મતદાન...

પત્ની ડો. ભાવના બેન અને પરિવાર સાથે કરયુ મતદાન...

સુરેન્દ્રનગર શહેર શાળા નં ૧૬   લક્ષ્મીપરા વિસ્તારમાં મતદાન માં વિકલાંગ મહિલા દ્વારા મતદાન કર્યું મતદાર મા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

 ધ્રાંગધ્રા ખાતે આઈ.કે. જાડેજા એ સહ પરિવાર સાથે મતદાન કર્યું

સુરેન્દ્રનગર કોગ્રેસ ના ઉમેદવાર સોમાભાઇ પટેલ એ વિરમગામ ખાતે કરયુ મતદાન...

સુરેન્દ્રનગર 10 વાગ્યા સુધીમાં 10.22% મતદાન થયું..

બાઇટ : 

મહેન્દ્રભાઈ મુજપરા 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.