ETV Bharat / state

લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખી જરદોશી હેન્ડ વર્ક અને મોતીવાળા માસ્ક છે વર-વધુની ડિમાન્ડ - special story

લગ્નસરાની સિઝન ચાલી રહી છે લોકો બ્રાન્ડેડ કાપડ અને જ્વેલરીની ખરીદી કરી રહ્યા છે. પરંતુ આ બધાની સાથે લોકોની નજર હવે ડિઝાઇનર અને બ્રાન્ડેડ માસ્ક ઉપર છે. કારણ કે, માસ્ક હવે કોરોના કાળમાં જરૂરિયાત બની ગયા છે. આજ કારણ છે કે, માસ્ક વિક્રેતાઓએ પણ લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખી જરદોશી હેન્ડ વર્ક અને મોતીવાળા માસ્ક સાથે વર-વધુ માસ્કના ઓર્ડર મેળવી રહ્યા છે.

wedding season
લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખી જરદોશી હેન્ડ વર્ક અને મોતીવાળા માસ્ક
author img

By

Published : Nov 28, 2020, 10:25 PM IST

  • લગ્નસરામાં લોકો પહેરી રહ્યા છે ડિઝાઇનર માસ્ક
  • ડિઝાઇનર માસ્ક બન્યા આકર્ષણનું કેન્દ્ર
  • ડિઝાઇનર માસ્કથી ફોટા અને સેલ્ફી પણ આવે છે સારા

સુરત : લગ્નસરાની સિઝનમાં આમ તો લોકો બીજા કરતાં સારા દેખાવા માંગતા હોય છે. અત્યાર સુધી પરિધાન અને જ્વેલરી આકર્ષણનું કેન્દ્ર બની રહેતા હતા. પરંતુ હવે લોકો અવનવા ડિઝાઇનર માસ્ક પહેરી અન્ય લોકો કરતા જુદા દેખાવા માંગે છે. આજ કારણ છે કે, શહેરમાં ડિઝાઇનર માસ્ક બનાવવાવાળાઓએ ખાસ લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખી માસ્ક કરી રહ્યા છે. સંગીત ,મહેંદી અને અન્ય વિધિના સમયે લોકો કાપડના કલરમાં ડિઝાઇનર માસ્ક પહેરી શકે આ માટે ખાસ માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. મહિલાઓ માટે જરદોશી, ગોટા પટ્ટી અને મોતીના માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. લગ્નસરામાં વર પક્ષ અને વધુ પક્ષ માટે પણ અલગ અલગ માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે.

wedding season
જરદોશી હેન્ડ વર્ક અને મોતીવાળા માસ્ક
50 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધીના માસ્કઆ અંગે માસ્ક બનાવનાર પૂજા જૈને જણાવ્યું હતું કે, લોકો હવે ડિઝાઇનર માસ્ક વધારે પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે, 50 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધીના માસ્ક તેઓ બનાવીને તેમની ઈચ્છા મુજબ કસ્ટમાઈઝડ માસ્ક બનાવીને આપી રહ્યા છે. ખાસ કરીને લગ્નસરાની સિઝનમાં વર અને વધૂ પક્ષના લોકોને અંકિત કરતા માસ્ક પહેરે આ માટે પણ ખૂબ જ ઓર્ડર મળી રહ્યા છે.
લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખી જરદોશી હેન્ડ વર્ક અને મોતીવાળા માસ્ક સાથે વર-વધુની ડિમાન્ડ
લોકોની નજર હવે માસ્ક ઉપર ખાસ માસ્કનો ઓર્ડર આપનાર શૈલી ટેલરે જણાવ્યું હતું કે, હાલ જ મારા ઘરે પણ લગ્ન પ્રસંગ છે. મેં પોતે લગ્ન પ્રસંગની અનેક વિધિઓ માટે જુદા જુદા પ્રકારના ડિઝાઇનર માસ્ક ખરીદ્યા છે અને સાથે લગ્નમાં વર પક્ષ અને વધુ પક્ષને અંકિત અલગ અલગ કસ્ટમાઈઝડ માસ્કના પણ ઓર્ડર તેઓ દ્વારા આપવામાં આવ્યા છે. કારણ કે, હવે લોકોની નજર ઘરેણાં કે, કાપડ ઉપર રહેતી નથી. લોકોની નજર હવે માસ્ક ઉપર રહે છે. જેથી ફોટા અને સેલ્ફી પણ સારી આવે એ ખૂબ જ અગત્યનું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.