મળતી માહીતી મુજબ રાંદેર પાલનપુર પાટિયા નજીક ગાયત્રી સર્કલ પાસે યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. ઘટના બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. હત્યાની ઘટના બાદ રાંદેર પોલીસે તપાસ શરૂ કરી લાશને પોસ્ટ - મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે અલગ અલગ ટિમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરી હતી.દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ઓટો રીક્ષાના નુકશાન બદલ મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો.જે બાદ આરોપીઓએ ધનંજય નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.જ્યાં પોલીસે મળેલ બાતમીના આધારે હત્યાના આ બનાવમાં દટતું ગેહલોટ અને તેના મિત્રની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી હતી.
સુરતના રાંદેરમાં ઓટો રીક્ષાના નુકશાન બાબતે ઝગડામાં હત્યા કરનાર આરોપી ઝડપાયો - crime news
સુરત : રાંદેર વિસ્તારમાં ઓટો રીક્ષા ના નુકશાન બાબતે થયેલી બોલચાલમાં યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી.હત્યાના આ બનાવમાં રાંદેર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.સુરતના રાંદેર વિસ્તારમાં ઓટો રીક્ષાના નુકશાન બાબતે થયેલા ઝઘડામાં યુવકની કરપીણ હત્યા થઇ હતી.
મળતી માહીતી મુજબ રાંદેર પાલનપુર પાટિયા નજીક ગાયત્રી સર્કલ પાસે યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. ઘટના બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. હત્યાની ઘટના બાદ રાંદેર પોલીસે તપાસ શરૂ કરી લાશને પોસ્ટ - મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે અલગ અલગ ટિમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરી હતી.દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ઓટો રીક્ષાના નુકશાન બદલ મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો.જે બાદ આરોપીઓએ ધનંજય નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.જ્યાં પોલીસે મળેલ બાતમીના આધારે હત્યાના આ બનાવમાં દટતું ગેહલોટ અને તેના મિત્રની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી હતી.
Body:રાંદેર પાલનપુર પાટિયા નજીક ગાયત્રી સર્કલ પાસે ગત રોજ મોડી રાત્રે યુવક ની ટીક્ષણ હથિયાર ના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.ઘટના બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.જ્યારે હત્યાની ઘટના બાદ દોડતી થયેલી રાંદેર પોલીસે તપાસ શરૂ કરી હતી.લાશને પોસ્ટ - મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે અલગ અલગ ટિમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરી હતી.દરમ્યાન પોલીસને જાણવા મળ્યું કે ઓટો રીક્ષા ના નુકશાન બદલ મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો..જે બાદ આરોપીઓએ ધનનજય નામના યુવક ની તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.Conclusion:જ્યાં પોલીસે મળેલ બાતમીના આધારે હત્યા ના આ બનાવમાં દટતું ગેહલોટ અને તેના મિત્રની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી હતી.
બાઈટ : એસ.એમ.પટેલ( એસીપી ઇ ડિવિઝન)