ETV Bharat / state

સુરતમાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા કરાઈ

સુરતઃ ડાયમંડ નગરીમાં ક્રાઈમના બનાવોમાં ઘટાડો થવાને બદલે વધારો થતો જાય છે. આજે ડીંડોલી ખરવાસા રોડ પર દારૂના અડ્ડા નજીક ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં એક યુવક પર ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકાયા હતા, જેથી યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

યુવકની હત્યા
author img

By

Published : May 4, 2019, 9:47 PM IST

માહિતી પ્રમાણે, ડીંડોલી ખરવાસા રોડ પર અંદરોઅંદર દારૂની મહેફિલ માણવા બેઠેલા પરિચિત યુવકો દ્વારા હુમલો કરાયો હતો. જેથી હુમલા બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતું.

પોલીસને આ ઘટનાની તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક યુવક ખરવાસા ગામનો રહેવાસી છે અને તેનું નામ મીનતું મિશ્રા છે, જ્યારે ઉંમર 25 વર્ષ છે. હુમલામાં પેટના અને પગના ભાગે ચપ્પુના બે બે ઘા મરાયા હતા, જેથી યુવકની માતા તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી અને ત્યાં તેનું મૃત્યું થયું હતું.

R_GJ_05_SUR_04MAY_06_MURDER_DINDOLI_VIDEO_SCRIPT

Feed in mail

સુરત બ્રેકીંગ...

ડીંડોલી ખરવાસા રોડની ઘટના...

દારૂ ના અડ્ડા નજીક જ ખેલાયો ખૂની ખેલ..

ખૂની ખેલમાં યુવકની હત્યા...

યુવક પર ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકાતા મોત...

અંદરોઅંદર દારૂની મહેફિલ માનવા બેઠેલા પરિચિત યુવકો દ્વારા હુમલો...

હુમલા બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે 108 દ્વારા ખસેડાતા મોત...

ખરવાસા રોડ પર આવેલ હલપતિવાસ ની ઘટના...

પોલીસ ઘટના સ્થળે...

મૃતક 25 વર્ષીય  મીનતું મિશ્રા...

ખરવાસા ગામ નો રહેવાસી...

પેટના અને પગના ભાગે બે બે ઘા મરાયા...

માતા સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી.

જે દરમ્યાન નિપજ્યું મોત...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.