અપંગતા-વિકલાંગતા એ કોઇ મર્યાદા નથી. દિવ્યાંગ વ્યક્તિ દિવ્યાંગ હોવા છતાં વ્યક્તિ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ વડે પોતાનું ભવિષ્ય સુધારી શકે છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે સુરતના બે નેશનલ પેરા ખેલાડીઓ જેનિશ સારંગ અને વૈશાલી પટેલ. જેનિશ પેરા સ્વિમર છે અને વૈશાલી પેરા બેડમિન્ટન પ્લેયર. બન્ને વચ્ચે સામ્યતા એ છે કે, તેઓ એક જ હાથે રમે છે. બંને હાથનું જોર તેઓ એક જ હાથે રાખીને રમત રમે છે અને મેડલ પણ જીતે છે.
જેનિશ સારંગ: પેરા સ્વિમર જેનિશ સારંગનો હાથ 2009માં લિફ્ટમાં આવી ગયો હતો. 1 મહિનો હોસ્પિટલમાં રહ્યા બાદ તેણે તેનું 10મું ધોરણ ભણવાનું છોડી દીધું હતું. 2006થી સ્વિમિંગની શરૂઆત કરનાર જેનિશને 2009માં એક્સિડન્ટ થતા તેણે સ્વિમિંગ પ્રત્યે પોતાનો કોન્ફિડન્સ ગુમાવી દીધો હતો. 4 વર્ષ પછી 2013માં તેણે ફરીથી સ્વિમિંગ ચાલુ તો કર્યું, પરંતુ એ સમયે પણ તેને કોન્ફિડન્સ ન હતો. કોચ કૃતિકા ભગતે તેને યુટ્યુબ પર પેરા સ્વિમરના ઘણા વીડિયો બતાવ્યા અને તેને પ્રોત્સાહિત કર્યો. ત્યારબાદ તેણે ત્રણ મહિના ટ્રેનિંગ કરી અને તરત નેશનલ રમવા જતો રહ્યો. જેમાં તેણે 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા ત્યારથી અત્યાર સુધી તે પેરા સ્વિમર તરીકે પ્રતિયોગીતામાં ભાગ લેતો રહે છે. તેણે નેશનલ પેરા સ્વિમિંગમાં 3 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
સુરત: આ બન્ને ખેલાડીઓ એક જ પાવર પેક હાથને સહારે નેશનલ રમત રમી મેડલ લાવ્યા - વૈશાલી પટેલ
સુરત: 3 ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 'નબળા મનના માનવીને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ આ કહેવતને સુરતના પેરા ખેલાડીઓ જેનિશ સારંગ અને વૈશાલી પટેલે સાર્થક કરી છે. બન્ને ખેલાડીઓ એક જ પાવર પેક હાથને સહારે નેશનલ રમત રમી મેડલ લાવી ચુક્યા છે.
અપંગતા-વિકલાંગતા એ કોઇ મર્યાદા નથી. દિવ્યાંગ વ્યક્તિ દિવ્યાંગ હોવા છતાં વ્યક્તિ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ વડે પોતાનું ભવિષ્ય સુધારી શકે છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે સુરતના બે નેશનલ પેરા ખેલાડીઓ જેનિશ સારંગ અને વૈશાલી પટેલ. જેનિશ પેરા સ્વિમર છે અને વૈશાલી પેરા બેડમિન્ટન પ્લેયર. બન્ને વચ્ચે સામ્યતા એ છે કે, તેઓ એક જ હાથે રમે છે. બંને હાથનું જોર તેઓ એક જ હાથે રાખીને રમત રમે છે અને મેડલ પણ જીતે છે.
જેનિશ સારંગ: પેરા સ્વિમર જેનિશ સારંગનો હાથ 2009માં લિફ્ટમાં આવી ગયો હતો. 1 મહિનો હોસ્પિટલમાં રહ્યા બાદ તેણે તેનું 10મું ધોરણ ભણવાનું છોડી દીધું હતું. 2006થી સ્વિમિંગની શરૂઆત કરનાર જેનિશને 2009માં એક્સિડન્ટ થતા તેણે સ્વિમિંગ પ્રત્યે પોતાનો કોન્ફિડન્સ ગુમાવી દીધો હતો. 4 વર્ષ પછી 2013માં તેણે ફરીથી સ્વિમિંગ ચાલુ તો કર્યું, પરંતુ એ સમયે પણ તેને કોન્ફિડન્સ ન હતો. કોચ કૃતિકા ભગતે તેને યુટ્યુબ પર પેરા સ્વિમરના ઘણા વીડિયો બતાવ્યા અને તેને પ્રોત્સાહિત કર્યો. ત્યારબાદ તેણે ત્રણ મહિના ટ્રેનિંગ કરી અને તરત નેશનલ રમવા જતો રહ્યો. જેમાં તેણે 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા ત્યારથી અત્યાર સુધી તે પેરા સ્વિમર તરીકે પ્રતિયોગીતામાં ભાગ લેતો રહે છે. તેણે નેશનલ પેરા સ્વિમિંગમાં 3 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
Body:અપંગતા-વિકલાંગતા એ કોઇ મર્યાદા નથી. દિવ્યાંગ વ્યક્તિ દિવ્યાંગ હોવા છતાં વ્યક્તિ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ વડે પોતાનું ભવિષ્ય સુધારી શકે છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે સુરતના બે નેશનલ પેરા ખેલાડીઓ જેનિશ સારંગ અને વૈશાલી પટેલ. જેનિશ પેરા સ્વિમર છે અને વૈશાલી પેરા બેડમિન્ટન પ્લેયર. બન્ને વચ્ચે સામ્યતા એ છે કે તે તેઓ એક જ હાથે રમે છે. બંને હાથનું જોર તેઓ એક જ હાથે રાખીને રમત રમે છે અને મેડલ પણ જીતે છે.
જેનિશ સારંગ :
પેરા સ્વિમર જેનિશ સારંગનો હાથ 2009માં લિફ્ટમાં આવી ગયો હતો. 1 મહિનો હોસ્પિટલમાં રહ્યા બાદ તેણે તેનું 10મું ધોરણ ભણવાનું છોડી દીધું હતું. 2006થી સ્વિમિંગની શરૂઆત કરનાર જેનિશને 2009માં એક્સિડન્ટ થતા તેણે સ્વિમિંગ પ્રત્યે પોતાનો કોન્ફિડન્સ ગુમાવી દીધો હતો.4 વર્ષ પછી 2013માં તેણે ફરીથી સ્વિમિંગ ચાલુ તો કર્યું પરંતુ એ સમયે પણ તેને કોન્ફિડન્સ ન હતો. કોચ કૃતિકા ભગતે તેને યુટ્યુબ પર પેરા સ્વિમરના ઘણા વિડીયો બતાવ્યા અને તેને પ્રોત્સાહિત કર્યો. ત્યારબાદ તેણે ત્રણ મહિના ટ્રેનિંગ કરી અને તરત નેશનલ રમવા જતો રહ્યો. જેમાં તેણે 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા ત્યાર થી અત્યાર સુધી તે પેરા સ્વિમર તરીકે પ્રતિયોગીતામાં ભાગ લેતો રહે છે. તેણે નેશનલ પેરા સ્વિમિંગમાં 3 ગોલ્ડ મેડલ,5 સિલ્વર મેડલ અને 7બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
જેનિશ સારંગ જણાવ્યું હતું મારો ગુમાવેલો કોન્ફિડન્સ ત્યારે આવ્યો જ્યારે મારા કોચે છે મને પેરા સ્વિમરના વિડીયો યુટ્યુબ ઉપર બતાવ્યા. ત્યારબાદ મેં તરત નેશનલમાં ૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા. એ પછી જ મને લાગ્યું કે હું સ્વિમિંગ કરી શકીશ. મારો કોન્ફિડન્સ વધ્યો અને મેં મારા બંને હાથનું જોર એક જ હાથમાં લગાવી દીધું અને મારું પર્ફોમન્સ વધ્યું.
વૈશાલી પટેલ :
પેરા બેડમિન્ટન ખિલાડી વૈશાલી પટેલ ત્રણ વર્ષના હતા ત્યારે જ તેઓ પોલિયોગ્રસ્ત હતા.આગળ જતાં તેમનું બોડી તો રિકવર થઈ ગયું પરંતુ તેમના ડાબા હાથમાં કચાશ રહી ગઈ. દિવ્યાંગતા હોવા છતાં તેમણે હિંમત હારી નહીં. દરેક રૂટિન કામ તેઓ જાતે જ કરતા. રૂટિનમાં પણ કોઈ પ્રોબ્લેમ ન થયો. ત્રણ વર્ષ હોસ્ટેલમાં રહી તેમનું માસ્ટર પૂરું કર્યું અને જેના પરિણામે તેમને ગવર્મેન્ટ નોકરી પણ લાગી ગઈ. 34 વર્ષના વૈશાલી પટેલ જ્યારે 26 વર્ષના હતા એ સમયે તેમનો રસ બેડમિન્ટન રમવામાં હતો પરંતુ તેમને તેમને કેટેગરીમાં જમવાની જાણ બિલકુલ જ નહોતી. તેઓ એક અઠવાડિયા માટે નવસારીનાં લુન્સીકૂઈ ખાતે જ્યાં ખેલાડીઓ રમતા હતા ત્યાં માત્ર જોવા માટે ગયા. કોચને નવાઈ લાગી અને તેમણે તેમને ત્યાં આવવા માટેનું કારણ પૂછ્યું વૈશાલી પટેલે તેમનો રસ જણાવ્યો. ત્યાર પછી કોચે તેમને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી. એક જ હાથ કામ કરતો હોવાને કારણે તેમના જમણા હાથમાં એટલો બધો પાવર હતો કે તેમના ટોસ બેક લોબીમાં જતા જેને કારણે કોચે વૈશાલીબેનને નેશનલ રમવા માટે પ્રોત્સાહન આપ્યું. 30 વર્ષની ઉંમરે તેમણે નેશનલ રમવાનું ચાલુ કર્યું . માર્ચ 2017-18માં તેમણે યુપી ખાતે પેરા બેડમિન્ટન ડબલ્સમાં સિલ્વર અને સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. કોન્ફિડન્સ આવતા તેમણે તે જ વર્ષે દુબઈમાં પહેલી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં રમી પરંતુ દુર્ભાગ્ય વસ્તીમાં જીતી ન શક્યા.
Conclusion:વૈશાલી પટેલે જણાવ્યું હતું કે, કોચે મને ઇન્ટરનેશનલ પ્લેયર જોડે કોન્ટેક્ટ કરાવી આપ્યો. તેમણે મારી રમત જોઈ અને મને નેશનલ્સ રમવા માટે પ્રોત્સાહન આપ્યું. મને જરા પણ આઈડિયા ન હતો કે હું આટલું સારું રહી શકીશ. નેશનલ સમાન સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આવ્યા ત્યારે મારો કોન્ફીડન્સ વધ્યો. આજે હું ઈન્ટરનેશનલ રમત રમવા માટે અઠવાડિયામાં પાંચ દિવસ રોજ બે કલાક પ્રેક્ટિસ કરી રહી છું