સુરતઃ કોરોના વાઈરસનો કહેર વધતા 4 પોલીસ મથક અને લીંબાયત સ્થિત આવેલા કમરૂનગરમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક લોકો વગર કારણે ઘરની બહાર નીકળી રહ્યા છે તેમજ લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે.
હવે લોકડાઉનનો ભંગ કરશો તો ખેર નથી... જૂઓ વીડિયો - latest news of corona virus
હવે લોકડાઉનનો ભંગ કરશો અને કારણ વગર ઘરની બહાર નીકળશો તો ખેર નથી. કારણ કે, સુરતમાં હવે CISFની ટીમે પણ લાલ આંખ કરી છે. વગર કામે બહાર નીકળતા લોકોને કડક સજા આપવાનું શરુ કરવામાં આવ્યું છે.
surat
સુરતઃ કોરોના વાઈરસનો કહેર વધતા 4 પોલીસ મથક અને લીંબાયત સ્થિત આવેલા કમરૂનગરમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક લોકો વગર કારણે ઘરની બહાર નીકળી રહ્યા છે તેમજ લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે.